- વેક્સિન માટે ધક્કામુક્કી થતા પીએચસીના માણસો દ્વારા પોલીસ બોલાવાની ફરજ પડી
- રસી પૂરી થઈ જશે એવા વિચારે પહેલા ટોકન લઈ લેવાની હોડ જામી હતી
- રસી મૂકાવવા આટલી જાગૃતિ જરૂરી છે
સુરત : હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કોરાના રસીને લઈને ઉભી થયેલી લોકોમાં હાલાકી ઓછી થઈ ગઈ છે અને લોકો સ્વભ્યુ રસી લેવા રસી કેન્દ્ર પર જઈ રહ્યા છે.
રસીકરણ કેન્દ્ર પર લોકોએ રસી મુકવા માટે ધક્કામુક્કી કરી હતી
ઓલપાડ તાલુકાના કીમ ખાતે રસીકરણ કેન્દ્ર પર લોકોએ રસી મૂકવા માટે ધક્કામુક્કી કરી હતી જેથી પીએચસી ના માણસો દ્વારા પોલીસ બોલવાની ફરજ પડી હતી.
આજે 300જેટલા લોકોએ રસી મુકાવી હતી
રસીકરણ કેન્દ્ર પર રસી પુરી થઈ જશે એવા વિચારે પહેલા ટોકન લઈ લેવાની હોડ જામી હતી, જે રીતે પડાપડી લોકોએ કરી હતી. જો કે, રસી મૂકાવવા આટલી જાગૃતિ જરૂરી છે, પરંતુ રસી મુકાવવાના બદલે આ ભીડ કોરાનાને ઘરે લઈ જશે તેમ લાગી રહ્યું છે. અહીં આજે 300 જેટલા લોકોએ રસી મૂકાવી હતી.
આ પણ વાંચો -
- સુરતની સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા
- નોર્થ કોરીયાના સરમુખત્યાર કીમ જોંગના ગુરુ ગુજરાતમાં આવી કરી રહ્યા છે તપસ્યા
- સુરતઃ કિમ અને મૂળદ ગામના બિસ્માર રસ્તાથી લોકો પરેશાન
- રોડ રિપોર્ટઃ ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ-સ્ટેટ હાઇવે પર મસમોટા ખાડા
- સુરતમાં કિમ નદીના પાણી ખેતરોમાં ભરયા, ખેડૂતોને ભારે હાલાકી
- સુરતમાં હજામની દુકાનમાં પડી ધાડ, રોકડ સહિત કાતર અને હેર મશીનની પણ કરી ચોરી