ETV Bharat / state

બરવાળામાં દારૂ ઢીચ્યોં, સુરત જતા લથડી તબિયત - દેશી દારૂ બનાવવાની પદ્ધતિ

ખાનગી બસમાં ક્લીનર તરીકે કામ કરતા બોટાદના વ્યક્તિ સુરતમાં બેભાન થઇ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેઓની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં( liquor in Barwala)આવ્યો છે. વધુમાં તેઓએ બરવાળા ખાતે દેશી દારૂ પીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા તેમણે દારૂ (Botad Lattakand Case)પીધો હતો ત્યારબાદ તેની તબિયત લથડી હતી.

બરવાળામાં દેશી દારૂ ઢીચ્યાં બાદ સુરતમાં તબિયત લથડી

author img

By

Published : Jul 28, 2022, 7:40 PM IST

સુરત: ખાનગી બસમાં ક્લીનર તરીકે કામ કરતા વ્યક્તિ સુરતમાં બેભાન થઇ જતા હોસ્પિટલ (Botad Lattakand Case)ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ તેણે બરવાળા ખાતે દેશી દારૂ પીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા તેણે દારૂ પીધો ( liquor in Barwala)હતો ત્યારબાદ તેની તબિયત લથડી હતી. સુરત આવતા જ એકાએક દેખાતું બંધ થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ દેશી દારૂના અડ્ડા પર જનતાના દરોડા ! વિડિયો થયો વાયરલ

બરવાળામાં દેશી દારૂ પીધો - મૂળ બોટાદ જિલ્લાના વતની બલદેવ બસમાં (drinking country liquor in Barwala )ક્લીનર તરીકે કામ કરે છે. સુરત આવ્યા બાદ તેઓની તબીયથ લથડી હતી. તેઓની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. વધુમાં તેઓએ બરવાળા ખાતે દેશી દારૂ પીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા તેમણે દારૂ પીધો હતો ત્યારબાદ તેની તબિયત લથડી હતી.

આ પણ વાંચોઃ VIDEO : પોલીસકર્મીઓ બુટલેગરને ત્યાં ઉઘરાણી કરવા પહોંચ્યા

એકાએક દેખાતું બંધ થઈ ગયું - સુરત આવતા જ એકાએક દેખાતું બંધ થઈ બેભાન થઈ જતા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. બસના ડ્રાઇવર તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયો હતો. બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી છે. હાલ યુવકની સારવાર ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.