ETV Bharat / state

સુરતમાં ગેરકાયદેસર બાંધકામો પર મનપાએ ફેરવ્યું બુલડોઝર

સુરતઃ તક્ષશિલાની ઘટના બાદ મનપા સફાળુ જાગ્યું છે અને ઘટનાના પાંચમાં દિને પણ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા છે.

hd
author img

By

Published : May 30, 2019, 1:50 AM IST

તક્ષશિલા અગ્નિકાંડ બાદ દબાણ વધતા પાલિકાએ કોમર્શિયલ, હોસ્પિટલ, હોટેલ, શોપિંગ મોલ્સ, ધાર્મિક સંસ્થાઓના ટેરેસ પર ગેરકાયદે શેડ તથા ડોમ દૂર કરવાની કામગીરી સતત ચોથા દિવસે યથાવત રાખી હતી. મંગળવારે 86 બિલ્ડીંગો પરથી ગેરકાયદે શેડ દૂર કરાયા હતા.

મનપા દ્વારા 55 જુદી-જુદી ટીમો બનાવી આઠ ઝોનમાંથી 2394 બેનરો પર ઉતાર્યા હતાં. અમરોલીમાં સાર્વજનિક કેળવણી મંડળ, જીવન જ્યોત વિદ્યાલય, મનમંદિર વિદ્યાલય, માતૃભુમિ વિદ્યાલય, સર્મપણ કલાસિસ, પી.એન.વાય. કેર , ઝાંઝર દોઢીયા કલાસિસ, શારદા વિદ્યાલય, જ્ઞાનગંગા વિદ્યાલયથી શેડવાળું બાંધકામ દૂર કરાયું હતું. નાનપુરામાં રચના એકેડમીની મિલકતને સીલ કરાઇ છે.

સુરતમાં ગેરકાયદેસર બાંધકામો પર મનપાએ ફેરવ્યું બુલડોઝર

તક્ષશિલાની ઘટના બાદ પાંચમા દિવસે પણ સુરત મહાનગરપાલિકાની કામગીરી પુરજોશમાં

  • ગેરકાયદે બાંધકામ ,સ્ટ્રક્ચર, તેમજ ટોપ ફ્લોર પર પતરાના શેડનું દબાણ દૂર કરવાની કામગીરી
  • સુરત ના કુલ આઠ ઝોનમાં પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી
  • અઠવા ઝોનમાં 4 ટીમો દ્વારા 8 સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી
  • ઉધના ઝોનમાં 7 ટીમો અને 10 સ્થળોએ કામગીરી
  • કતારગામ ઝોનમાં 3 ટીમો અને 10 સ્થળોએ કામગીરી
  • રાંદેર ઝોનમાં 6 ટીમો અને 10 સ્થળોએ કામગીરી
  • વરાછા ઝોનમાં ઉત્તર માં 7 ટિમો અને 16 સ્થળોએ કામગીરી
  • વરાછા પશ્ચિમ ઝોનમાં 6 ટિમો અને 7 સ્થળોએ કામગીરી
  • સેન્ટ્રલ ઝોનમાં 1 ટિમ અને 10 સ્થળોએ કામગીરી
  • લીંબાયત ઝોનમાં 3 ટિમો અને 10 સ્થળોએ કામગીરી

R_GJ_05_SUR_29MAY_DIMOLITION_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : સરથાણામાં આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સતત ચોથા દિવસે ગેરકાયદે બાંધકામ અને શેડ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી 

તક્ષશિલા અગ્નિકાંડ બાદ રેલો આવતા પાલિકાએ કોમર્શિયલ, હોસ્પિટલ, હોટેલ, શોપિંગ મોલ્સ, ધાર્મિક સંસ્થાઓના ટેરેસ પર ગેરકાયદે શેડ તથા ડોમ દૂર કરવાની કામગીરી સતત ચોથા દિવસે યથાવત રહી હતી. મંગળવારે 86 બિલ્ડીગો પરથી ગેરકાયદે શેડ દૂર કરાયા હતા. તેમજ 55 ટીમો બનાવી આઠ ઝોનમાંથી 2394 બેનરો પર ઉતાર્યા હતાં. અમરોલીમાં સાર્વજનિક કેળવણી મંડળ, જીવન જ્યોત વિદ્યાલય, મનમંદિર વિદ્યાલય, માતૃભુમિ વિદ્યાલય, સર્મપણ કલાસિસ, પી.એન.વાય. કેર , ઝાંઝર દોઢીયા કલાસિસ, શારદા વિદ્યાલય, જ્ઞાનગંગા વિદ્યાલયથી શેડવાળું બાંધકામ દૂર કરાયું હતું. નાનપુરામાં રચના એકેડમીની મિલકતને સીલ કરાઇ છે. 

તક્ષશિલા આરકેડ ની ઘટના ના પાંચમા દિવસે પણ સુરત મહાનગરપાલિકા ની કામગીરી પુરજોશમાં...

ગેરકાયદે બાંધકામ ,સ્ટ્રક્ચર ,તેમજ ટોપ ફ્લોર પર પતરાના શેડનું દબાણ દૂર કરવાની કામગીરી...

સુરત ના કુલ આઠ ઝોનમાં પાલિકાની અલગ અલગ ટિમો દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી...

અઠવા ઝોનમાં 4 ટિમો દ્વારા 8 સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી...

ઉધના ઝોનમાં 7 ટિમો અને 10 સ્થળોએ કામગીરી..

કતારગામ ઝોનમાં 3 ટિમો અને 10 સ્થળોએ કામગીરી...

રાંદેર ઝોનમાં 6 ટિમો અને 10 સ્થળોએ કામગીરી...

વરાછા ઝોનમાં ઉત્તર માં 7 ટિમો અને 16 સ્થળોએ કામગીરી..

વરાછા પશ્ચિમ ઝોનમાં 6 ટિમો અને 7 સ્થળોએ કામગીરી...

સેન્ટ્રલ ઝોનમાં 1 ટિમ અને 10 સ્થળોએ કામગીરી..

લીંબાયત ઝોનમાં 3 ટિમો અને 10 સ્થળોએ કામગીરી...

કુલ 37 જેટલી ટિમ અને 76 સ્થળોએ ગેરકાયદે બાંધકામ,સ્ટ્રક્ચર અને શાળાઓ તેમજ અન્ય ઇમારતો પર ઉભા કરાયેલ પતરા ના શેડ ને દૂર કરવાની કામગીરી જોરશોર માં..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.