ETV Bharat / state

સુરતમાં બિલ્ડરે તાપીમાં લગાવી મોતની છલાંગ

સુરત : સવજી કોરાટ બ્રિજ પરથી વરાછાના બિલ્ડરે તાપીમાં પડતુ મુક્યું હતું. આ ધટનાની જાણ ફાયરને કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી.

સુરત
author img

By

Published : Nov 14, 2019, 6:28 PM IST

સુરતના સવજી કોરાટ બ્રીજ પરથી સવારના સમયે એક યુવાને તાપીમાં ઝંપલાવ્યુ હતું. તપાસ કરતા યુવાન વરાછા ચીકુવાડી ખાતે રહેતો અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ શૈલેષ વઘાસસિયા હોવાનું સામે આવ્યુ છે. શૈલેષભાઇના આ પગલાને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવાન તાપીમાં કૂદી પડ્યો હોવાની જાણ થયા બાદ ફાયરની બે ટીમ તેને શોધવા કામ પર લાગી હતી.

Intro:સુરત :  સવજી કોરાટ બ્રિજ પરથી વરાછાના બિલ્ડરે તાપીમાં પડતુ મુકતા ફાયરને જાણ કરાતા ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી.

Body:સુરતના સવજી કોરાટ બ્રીજ પરથી સવારના સમયે એક યુવાને તાપીમાં ઝંપલાવ્યુ હતું. તપાસ કરતા યુવાન વરાછા ચીકુવાડી ખાતે રહેતો અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો શૈલેષ વઘાસસિયા હોવાનું સામે આવ્યુ છે. શૈલેષભાઇ મૂળ ભાવનગરના વતની હતા.વ્યવસાયમાં પણ કોઈ રૂપિયાની લેવડ-દેવડ મોટી હોય એ ખબર નથી પણ તેમના આપઘાતના પ્રયાસ અને નદીના પેટાળમાં ગુમ એવા શૈલેષભાઇને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 

Conclusion:યુવાન તાપીમાં કૂદી પડ્યો હોવાના કોલ બાદ ફાયરની બે ટીમ તેને શોધવા કામે લાગી હતી. મોટા વરાછા ફાયર સ્ટેશન અને કાપોદ્રા ફાયર સ્ટેશનનો સ્ટાફ 2 બોટ તેમજ અંડર વોટર બી.એ.સેટ સહીતની વોટર રેસ્ક્યુની સામગ્રી સહીત નદીના પેટાળમાં યુવકની શોધખોળના પ્રયત્ન કરી રહી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.