ETV Bharat / state

સુરતના માંડવીમાં મુંજલાવ ગામનો બ્રિજ ધોવાયો, 10 ગામના લોકો નિરાધાર - Surat

સુરતઃ પ્રથમ વરસાદે પોલ ખોલી ગયા વર્ષે બનાવેલ લો લેવલ પુલ ધોવાયો માંડવીના મુંજલાવ ગામ નજીક લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે. 10 થી વધુ ગામોના લોકો હેરાન થઇ ગયા છે.

માંડવીના મુંજલાવ ગામનો બ્રિજ જર્જરિત,વરસાદના પાણી ફરી વળ્યા
author img

By

Published : Jul 1, 2019, 11:49 AM IST

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તોફાની મેઘસવારીના કારણે નદી,નાળા,રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, બારડોલી તાલુકાના લોકો માટે આશીર્વાદરૂપ ઉશ્કેર મુંજલાવ માર્ગ પર આવેલ લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. ત્યાં ઠેરઠેર રસ્તા ધોવાયા હતા.જ્યારે મુંજલાવ ગામનો લો લેવલ બ્રિજ પર ખાડીના પાણી ફરી વળ્યા હતા.જેના કારણે 10 થી વધુ ગામોના લોકો અટવાયા હતા.

માંડવીના મુંજલાવ ગામનો બ્રિજ જર્જરિત,વરસાદના પાણી ફરી વળ્યા

ખાસ કરીને ઉશ્કેર અને મુંજલાવ ગામથી બોધાન ગામે અભ્યાસ અર્થે જતા વિધાર્થી ભારે હેરાન થયા હતા. જ્યારે રાહદારી અને વાહન ચાલકો જીવન જોખમે બ્રિજ પરથી પસાર થતા નજરે પડયા હતા.સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે લોલેવલ બ્રિજની જગ્યા પર બેરલ બ્રિજ બનાવવામાં આવે પરંતુ આ વિસ્તારના નેતા માત્ર આશ્વાસન આપી જતા રહે છે.

Intro:પ્રથમ વરસાદે પોલ ખોલી: માંડવીના મુઝલાવ ગામ નજીક લોલેવલ બ્રિજ પરથી પાણી ફરી વળ્યાં: 10 થી વધુ ગામોના લોકો પરેશાન: ગયા વર્ષે બનાવેલ લોલેવલ પુલ ધોવાયો

Body:સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં તોફાની મેઘસવારીના કારણે નદી,નાળા,રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે ત્યારે સુરત જિલ્લાના  માંડવી,માંગરોળ,બારડોલી તાલુકાના લોકો માટે આશીર્વાદરૂપ ઉશ્કેર મુઝલાવ માર્ગ પર આવેલ લોલેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યાં હતા.ઠેરઠેર રસ્તા ધોવાયા હતા.જ્યારે મુઝલાવ ગામનો લો લેવલ બ્રિજ પર ખાડીના પાણી ફરી વળ્યાં હતા.જેના કારણે 10 થી વધુ ગામોના લોકો અટવાયા હતા.ખાસ કરીને ઉશ્કેર અને મુઝલાવ ગામથી બોધાન ગામે અભ્યાસ અર્થે જતા વિધ્યાર્થી ભારે હેરાન થયા હતા જ્યારે રાહદારી અને વાહન ચાલકો જીવન જોખમે બ્રિજ પરથી પસાર થતા નજરે પડ્યા હતા.સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે લોલેવલ બ્રિજની જગ્યા પર બેરલ બ્રિજ બનાવવામાં આવે પરંતુ આ વિસ્તાર ના નેતા માત્ર આશ્વાસન આપી ચાલતી પકડે છે Conclusion:બાઈટ:- હનીફ બાગિયા_સ્થાનિક

બાઈટ:- હારુન બાગિયા_સ્થાનિક મુંજલાવ ગામ

બાઈટ_રમેશ વસાવા_સરપંચ મુંજલાવ ગામ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.