ETV Bharat / state

સુરતમાં ગેસ કટરથી ATM કાપી 14.51 લાખની ચોરી - CRIME

સુરતઃ શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં તસ્કરોએ ATMને નિશાન બનાવ્યુ હતું. ગેસ કટર વડે ATM મશીનને કાપી 14.51 લાખનો હાથફેરો કર્યો હતો. આ ઘટનાના કારણે સુરત પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે.

સુરતમાં ગેસ કટરથી ATM કાપી 14.51 લાખની ચોરી
author img

By

Published : Jul 27, 2019, 5:17 AM IST

ઈચ્છાપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલ કોર્પોરેશન બેન્કના ATMને રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. તસ્કરો દ્વારા ગેસ કટર વડે ATM મશીનને કાપી 14 લાખ 51 હજાર રોકડ રકમની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દોડતી થયેલી ઇચ્છાપોર પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ DCP ACP કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બેંકના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા જેમાં ચારથી પાંચ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ઘટનાને અંજામ આપતા પહેલા એક દિવસ અગાઉ રેકી કરવામાં આવી હતી. જે રેકી કર્યા બાદ મોડી રાત્રી દરમિયાન ગેસ કટર વડે ATM મશીન કાપી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.પોલીસ તપાસમાં ત્રણથી ચાર જેટલા ઈસમો સીસીટીવી ફૂટેજની અંદર કેદ થયા છે. ત્યારે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

સુરતમાં ગેસ કટરથી ATM કાપી 14.51 લાખની ચોરી
મહત્વની વાત તો એ છે કે ઇચ્છાપોર જાહેર રોડ પર આવેલા કોર્પોરેશન બેન્કના એટીએમને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું. ત્યારે, પોલીસ પેટ્રોલીંગ કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે એક સવાલ હાલ ઉઠી રહ્યો છે. સુરત શહેરમાં લૂંટ, ચોરી, હત્યા જેવા બનાવો હવે સામાન્ય બાબત બની ચુકી છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.

Intro:સુરત : ઇચ્છાપોર વિસ્તારમાં આવેલી બેંકના એટીએમને ગેસ કટર વડે કાપી લાખોની ચોરીની ઘટનાને અંજામ અજાણ્યા તસ્કરો દ્વારા આપવામાં આવ્યો છે.ઘટના બનતાની સાથે ઈચ્છાપુર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિત ડીસીપી,એસીપી  કક્ષાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા એક દિવસ અગાઉ રેકી કરી હતી.જ્યાં રેકી  કર્યા બાદ લાખોની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.જોકે ચોરીની આ ઘટના બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે...

Body:ઈચ્છાપુર પોલીસ મથક વિસ્તારમાં આવેલ કોર્પોરેશન બેન્કના એટીએમ ને રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું તસ્કરો દ્વારા ગેસ કટર વડે એટીએમ મશીન ને કાપી 14 લાખ 51 હજાર રોકડ રકમની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.ઘટના બાદ દોડતી થયેલી ઇચ્છાપોર પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચ તેમજ ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો પોલીસ દ્વારા બેંકના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા જે ફૂટેજ ની અંદર ચારથી પાંચ જેટલા અજાણ્યા ઇસમો થયા છે આ ઈસમો દ્વારા ઘટનાને અંજામ આપતા પહેલા એક દિવસ અગાઉ રેકી કરવામાં આવી હતી.જે રેકી કર્યા બાદ મોડી રાત્રી દરમિયાન ગેસ કટર વડે એટીએમ મશીન કાપી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો.પોલીસ તપાસમાં ત્રણથી ચાર જેટલા ઈસમો સીસીટીવી ફૂટેજ ની અંદર કેદ થયા છે ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે...

Conclusion:મહત્વની વાત તો એ છે કે ઇચ્છા પૂર્ણ જાહેર રોડ પર આવેલા કોર્પોરેશન બેન્કના એટીએમને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું.ત્યારે પોલીસ પેટ્રોલિંગ કયા પ્રકારની કરવામાં આવી રહી છે  તે એક  સવાલ હાલ ઉદભવી રહ્યો છે.સુરત શહેરમાં લૂંટ, ચોરી, હત્યા જેવા બનાવો હવે સામાન્ય બાબત બની ચુકી છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.

બાઈટ :એફ.બી.પઠાણ( પીઆઇ ઇચ્છાપોર પો.સ્ટે.)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.