ETV Bharat / state

સુરતમાં 3 યુવકો પર જીવલેણ હુમલો, 1 યુવકનું મોત

સુરત : સચિન વિસ્તારમાં આઠથી દસ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ત્રણ યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતના કારણે કરવામાં આવેલા આ હુમલાની ઘટનામાં ત્રણ પૈકીના એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક અખિલ પારેકર
author img

By

Published : Jul 11, 2019, 1:06 PM IST

આ ઘટના બાદ તુરંત જ ઘટનાના પગલે સચિન પોલીસ સહિત ડીસીપી,એસીપી તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.સુરતમાં છેલ્લા બે માસ હત્યાની પાંચમી ઘટનાને લઇ કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલ ઉભા થયા છે.અજાણ્યા ઈસમો દ્વારા થયેલા હુમલામાં મોતને ભેટેલો યુવાન અખિલ પારેકર હોવાનું બહાર આવ્યું હતું.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરીનો ગ્રાફ દિનબદીન વધતો જઇ રહ્યો છે.ગુનેગારોમાં પોલિસ પ્રત્યેનો ડર બિલકુલ પણ જોવા નથી મળી રહ્યો.પરિણામે ગુનેગારો બેફામ બન્યા છે અને શહેરમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિની ઐસીતૈસી કરી રહ્યા છે.છેલ્લા બે માસ દરમિયાન સુરતના લીંબાયત અને ડીંડોલી વિસ્તારમાં હત્યાના ચાર બનાવો બની ગયા છે.ત્યાં વધુ એક હત્યાની ઘટના સચિન ગામ વિસ્તારમાં બની હતી. સચિન એપેરેલ પાર્ક નજીક આઠથી દસ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા અખિલ પારેકર સહિત તેના મિત્ર રાજા અને રવિ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.હુમલા બાદ તમામ લોકો ફરાર થઇ ગયા હતા.જ્યાં ગંભીર હાલતમાં ત્રણેયને સચિનની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે સારવાર મળે તે પહેલા જ અખિલનું કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બેની હાલત ગંભીર હોવાના કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અજાણ્યા શખ્સોએ 3 યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો, એક યુવકનું મોત

ઘટનાની જાણકારી મળતા સચિન પોલીસ,SP,DSP તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર મૃતક અખિલ સને હત્યારાઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી જૂની અદાવત ચાલી રહી હતી.જે અદાવતમાં ખાર રાખી મિત્રો પર જીવલેણ હુમલો કરી અખિલની હત્યા કરી દેવામાં આવી હતી.હાલ તો સચિન પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે .

Intro:સુરત : સચિન વિસ્તારમાં આઠ થી દસ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ત્રણ યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો.જૂની અદાવત માં કરવામાં આવેલ આ હુમલાની ઘટના માં ત્રણ પૈકીના એક યુવક નું મોત નિપજ્યું .જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.ઘટના ના પગલે સચિન પોલીસ સહિત ડીસીપી,એસીપી તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી.સુરત માં છેલ્લા બે માસ હત્યાની પાંચમી ઘટના ને લઇ કાયદો - વ્યવસ્થાની સ્થીતી સામે સવાલ ઉભા થયા છે.

Body:સુરત માં છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરી નો ગ્રાફ દિનબદીન વધતો જઇ રહ્યો છે.ગુનેગારો માં પોલિસ  પ્રત્યેનો હાઉ બિલકુલ પણ જોવા નથી મળી રહ્યો..પરિણામે ગુનેગારો બેફામ બન્યા છે અને શહેરમાં કાયદો -  વ્યવસ્થાની સ્થિતિ ની ઐસીતૈસી કરી રહ્યા છે.છેલ્લા બે માસ દરમ્યાન સુરત ના લીંબાયત અને ડીંડોલી વિસ્તારમાં હત્યાના ચાર બનાવો બની ચુક્યા છે.ત્યાં વધુ એક હત્યાની ઘટના સચિન ગામ વિસ્તારમાં બનવા પામી છે ...સચિન એપેરેલ પાર્ક નજીક આઠ થી દસ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા અખિલ પારેકર સહિત તેના મિત્ર રાજા અને રવિ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો બોલી દેવામાં આવ્યો હતો.હુમલા બાદ તમામ લોકો ફરાર થઇ ગયા હતા.જ્યાં ગંભીર હાલત માં ત્રણેય ને સચિન ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે સારવાર મળે તે પહેલા જ અખિલ નું કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય બે ની હાલત ગંભીર હોવાના કારણે સારવાર અર્થે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટના ની જાણકારી મળતા સચિન પોલીસ , એસીપી,ડીસીપી તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ની મૃતક અખિલ સને હત્યારાઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી જૂની અદાવત ચાલી આવી હતી.જે અદાવત માં ખાર રાખી મિત્રો પર જીવલેણ હુમલો કરી અખિલ ની હત્યા કરી દેવામાં આવી હતી.હાલ તો સચિન પોલીસ દ્વારા હત્યારાઓ ને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી છે ..Conclusion:પરંતુ અહીં સવાલ એ થાય કે કયા સુધી શહેરમાં ગુનાખોરી નું પ્રમાણ આ પ્રકારે વધતું જશે...જે શહેર પોલીસ માટે ઓન એક સવાલ છે.

બાઈટ : મૃતક અખિલ પારેકર ની માતા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.