ETV Bharat / state

સુરતમાં દુષ્કર્મના આરોપીની ભાળ આપનારને 50,000નું ઈનામ - બાળકી સાથે દુષ્કર્મ

સુરત : સચીન GIDC વિસ્તારમાં ચાર દિવસ પહેલા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પિતા સાથે રામલીલા જોવા ગયેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી. જેને લઈ સુરત પોલીસે આરોપી જાણકારી આપનાર ને 50000 રૂપિયાની નામ આપવાની જાહેરાત કરી છે.

સુરત
etv bharat
author img

By

Published : Dec 19, 2019, 7:14 PM IST

પિતા સાથે રામલીલા જોવા ગયેલી ચાર વર્ષની બાળકીને નરાધમ દ્વારા અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યા હતા. આ ઘટના ને ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી નરાધમની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે SITની રચના પણ કરી છે. જુદી જુદી 12 ટીમ પણ બનાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

સુરત પોલીસ આરોપીની શોધખોળ
સુરત પોલીસ આરોપીની શોધખોળ

સચીન GIDC સહિત અન્ય વિસ્તારોના CCTV પણ મંગાવવામાં આવ્યા છે. આરોપીને ઓળખ આપનારને 50 હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ સુરત પોલીસ ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચશે. જ્યારે સુરત પોલીસની એક ટીમ ગુજરાત બહાર પણ રવાના કરવામાં આવી છે.સાથે કેટલાક CCTV કે જેમાં આરોપી દેખાય છે તેના DVR પોલીસે કબ્જે કર્યા છે.

સુરત પોલીસ આરોપીની શોધખોળ

CCTVન આધારે સુરત પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. આ જ ફોટા સાથેનું 10000 પેમ્પલેટ શહેરભરમાં લગાડવામાં આવનાર છે.સાથે શ્રમિક વિસ્તારોમાં પોલીસ આરોપીના ફોટો બતાવીને પૂછપરછ પણ કરી રહી છે.

Intro:સુરત : સચીન જીઆઇડીસી વિસ્તારમાં ચાર દિવસ પહેલા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી પિતા સાથે રામલીલા જોવા ગયેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ ઘટનાને ચાર દિવસ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી જેથી સુરત પોલીસે આરોપી જાણકારી આપનાર ને 50000 રૂપિયા ની નામ આપવાની જાહેરાત કરી દીધી છે.

Body:પિતા સાથે રામલીલા જોવા ગયેલી ચાર વર્ષની બાળકીને નરાધમ દ્વારા અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યા હતા આ ઘટના ને ચાર દિવસ થઈ ગયા છે પરંતુ અત્યાર સુધી નરાધમની ધરપકડ કરવામાં આવી નથી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે એસઆઈટીની રચના પણ કરી છે જુદી જુદી બાર ટીમ પણ બનાવવામાં આવી છે ખાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે સચીન જીઆઇડીસી સહિત અન્ય વિસ્તારો ના સીસીટીવી પણ મંગાવવામાં આવી રહ્યા છે આરોપીને ઓળખ આપનારને ૫૦ હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે સુરત પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ સુરત પોલીસ ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચી જશે જ્યારે સુરત પોલીસની એક ટીમ ગુજરાત બહાર પણ રવાના કરી દેવામાં આવી છે..સાથે કેટલાક સીસીટીવી કે જેમાં આરોપી દેખાય છે તેના DVR પોલીસે કબ્જે કર્યા છે.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે નારાજ હમે સીસીટીવીમા સાફ જોવા મળે છે આજ સીસીટીવીની તસવીર ના આધારે સુરત પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને આ જ તસવીર સાથેનું 10000 પેમ્પલેટ શહેરભરમાં લગાડવામાં આવનાર છે..સાથે શ્રમિક વિસ્તારોમાં પોલીસ આરોપીના ફોટો બતાવી ને પૂછપરછ પણ કરી રહી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.