ETV Bharat / state

CAના પરિણામમાં આકાશે ઈન્ડિયાના આભમાં ડંકો વગાડ્યો, સુરત ફર્સ્ટ - All India to rank first in Surat

સુરતનો આકાશ બોથરાએ CA ફાઇનલમાં (CA final results) ઓલ ઇન્ડિયામાં 27 ગુણ મેળવી સુરતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. નેન્સી નરેશ જૈન એમ બે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયામાં 50માં સ્થાન (CA results top 50) પ્રાપ્ત કર્યું છે. જેને લઇને તેમના પરિવાર સાથે શિક્ષકોમાં ખુશી (ca final pass percentage) જોવા મળી રહી છે.

સુરતનો આકાશ બોથરાએ CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયામાં 27 ગુણ મેળવી સુરતમાં પ્રથમ ક્રમે

author img

By

Published : Jan 11, 2023, 10:33 AM IST

સુરતનો આકાશ બોથરાએ CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયામાં 27 ગુણ મેળવી સુરતમાં પ્રથમ ક્રમે

સુરત CA ફાઇનલનું પરિણામ(CA results gujarat ) જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં (ca final all india rank) સુરતના આકાશ બોથરા અને નેન્સી નરેશ જૈન એમ બે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયામાં 50માં (All India rank first Surat) સ્થાન પ્રાપ્ત કર્યું છે.

CA ફાઇનલનું પરિણામ જાહેર આ પરિણામમાં (CA results 2023) સુરતના આકાશ બોથરા અને નેન્સી નરેશ જૈન એમ બે વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયામાં તો 50માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.તેમાં આકાશ બોથરાએ ઓલ ઇન્ડિયામાં 27 ગુણ મેળવી સુરતમાં(ca final all india 50th rank marks) પ્રથમ ક્રમે આવ્યો છે. ત્યારે નેન્સી નરેશ જૈન ઓલ ઇન્ડિયામાં 31 ગુણ મેળવી સુરતમાં બીજા કર્મે આવી છે. તે ઉપરાંત CA ઇન્ટરમેડિયેટમાં સુરતના 4 વિદ્યાર્થીઓ ટોપ 50માં આવ્યા છે.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન હું સુરતમાં CA ના (CA final results) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું.આજે CA ફાઇનલ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં સુરતનો વિદ્યાર્થી આકાશ બોથરાએ ઓલ ઇન્ડિયામાં 27 ગુણ મેળવી સુરતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. તે સાથે જ નેન્સી નરેશ જૈન ઓલ ઇન્ડિયા માં 31 ગુણ મેળવી સુરતમાં બીજા કર્મે આવી છે. તે ઉપરાંત CA ઇન્ટરમેડિયેટમાં સુરતના 4 વિદ્યાર્થી ઓ ટોપ 50માં આવ્યા છે.તેમાં કિશન કેડિયાએ CA ઇન્ટરમેડિયેટમાં 800 માંથી 619 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં 26 રેન્ક મેળવ્યો છે.

ઓલ ઇન્ડિયામાં હિતેશ શાહ CA ઇન્ટરમેડિયેટમાં(ca results surat) 800 માંથી 616 ગુણ મેળવી (CA top five) ઓલ ઇન્ડિયામાં 29 રેન્ક મેળવ્યો છે. પ્રયાગ કોઠારી CA ઇન્ટરમેડિયેટમાં 800 માંથી 595 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં 46 રેન્ક મેળવ્યો છે.અને કૃશાંત ગિનોડિયા CA ઇન્ટરમેડિયેટમાં 800 માંથી 594 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં 47 રેન્ક મેળવ્યો છે.આ તમામ વિદ્યાર્થીઓએ સુરતનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો પ્રવાસી શિક્ષકોના પગારના ઠાગાઠૈયા, 1લી તારીખે પણ એમના ખિસ્સાખાલી

પરિણામ ખુબ જ ટફ આ સાથે જ આજના પરિણામમાં અમારા આજે 150 જેટલાં (CA top three) વિદ્યાર્થીઓ એક્ઝામ પાસ કરીને CA થઇ ગયા છે.CA ફાઇનલનો ત્રણ વર્ષનો કોર્સ હોય છે. તો આ તમામ વિદ્યાર્થીઓ સતત ત્રણ વર્ષ સુધી મહેનત કરે છે.અમે CA ઇન્ટરમેડિયેટ જે એક વર્ષનો કોર્ષ હોય છે.ગત વર્ષે CA ઇન્ટરમેડિયેટનું ઓલ ઇન્ડિયા પરિણામ ખુબ જ ટફ હતી. પરંતુ આ વખતે પરિણામ ખૂબ જ સારું આવ્યું છે.અમે CA ફાઇનલ નું પરિણામ ગત વર્ષ અને આ વર્ષ એકસરખું જ છે.

કલાકો અભ્યાસ કરતો હતો CA ફાઇનલમાં 800 માંથી 560 માર્ક્સ મેળવી (ca final pass percentage) ઓલ ઇન્ડિયામાં 26 રેન્ક મેળવ્યો છે.તે સાથે જ સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.અને આ પરિણામ માટે છેલ્લા છ-સાત મહિનાથી સતત અભ્યાસ કરી રહ્યો હતો.તો સતત અભ્યાસ કરતા રહો અઠવાડિયામાં એક દિવસ બ્રેક લેશો તો ચાલશે. આજ પ્રમાણે અભ્યાસ કરતા રહો. અને પરિણામ પાછળ દિવસના 10 થી 12 કલાક અભ્યાસ કરતો હતો. પરિણામ (ca final air 50 marksheet 2023) પછાડી પરિવાર અને મિત્રનો પણ ખૂબ જ સારો એવો સપોર્ટ મળતો હતો. અમે આ CA નો કોર્સ ખુબ જ સારો કોર્ષ છે.જે ભવિષ્ય માં ખૂબ જ આગળ વધાવશે.અને આ અભ્યાસમાં સારું એવું નોલેજ પણ મળે છે.

આ પણ વાંચો શિક્ષક અને પ્રિન્સિપાલ સાથે વિદ્યાર્થીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

માળખું બનાવો હું ફતેપુર કાવટી રાજેસ્થાનની છું. એ મારો અભ્યાસ (ca final pass percentage 2023) રવિ સર ને ત્યાં કર્યો છે.મેં CA ફાઇનલમાં 800 માંથી 555 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં 26 રેન્ક મેળવ્યો છે. શિક્ષક ના કહેવા પ્રમાણે તમામ રીતે મેં અભ્યાસ કર્યો છે. અને હું એમ કહીશકે તમે તમારું એક માળખું બનાવો અને એજ માળખું પ્રમાણે તમે તૈયારી કરો અને જો કોઈ દિવસ છૂટી જાય છેતો એ એક દિવસને તમે પાંચ દિવસમાં કમ્પલેટ કરી નાખો. જરૂર નથી કે આપણે માળખા પ્રમાણે જ કામ કરીએ પરંતુ અમુક વખત આપણું માળખું પણ ખોરવાઈ જતું હોય છે. અને એમાં અઠવાડિયાના એક દિવસ તમે રિવિઝન કરો.અને આ અભ્યાસમાં રિવિઝન ખૂબ જ જરૂરી છે કારણ કે ત્રણ વર્ષ સુધી આપણે અભ્યાસ કરીએ છીએ.અને રિવિઝન નહીં કરશો તો આપણે કરેલો અભ્યાસ બધું ભૂલી જવાશે. અને આ અભ્યાસમાં જ્યારે આર્ટિકલ લખતી હતી ત્યારે છ થી સાત કલાક જતા હતા. નેન્સી નરેશ જૈન CA વિદ્યાર્થીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.