ETV Bharat / state

અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધા, સુરતની મહિલા પોલીસ પ્રીતિ પટેલે દેશનું નામ રોશન કર્યું - અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધા

સુરત શહેરની મહિલા પોલીસ કર્મીએ થાઇલેન્ડમાં આયોજિત સોથી અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધામાં (Agni AV Dragon Boat Competition thailand) દેશનું નામ રોશન કરી સુરતનું ગૌરવ વધાર્યું (priti patel surat woman police Won bronze medal) છે. દેશના પ્રધાન અનુરાગ ઠાકુરે તેમનું સન્માન પણ કર્યું છે. 2018માં પ્રીતિ પટેલ પોલીસ ગુજરાત પોલીસમાં ભરતી થઈ (priti patel surat woman police) હતી.

priti patel surat woman police Won bronze medal in Agni AV Dragon Boat Competition

author img

By

Published : Dec 27, 2022, 3:50 PM IST

સુરત: સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ નિભાવથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પટેલે થાઇલેન્ડમાં આયોજિત સોથી અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધામાં (Agni AV Dragon Boat Competition thailand) ભાગ લઇ બે બ્રોન્ઝ મેડલ જીત્યો (priti patel surat woman police Won bronze medal) છે. આ સાથે જ તેમણે દેશને પણ બે બ્રોન્સ મેડલ અપાવ્યો છે. દેશના પ્રધાન અનુરાગ ઠાકુરે (anurag thakur minister of bharat sarkar) તેમનું સન્માન પણ કર્યું છે. પ્રીતિ પટેલ (priti patel surat woman police) પોલીસ ખાતામાં ફરજ નિભાવની સાથે જ અલગ અલગ રમતો રમીને આજે પોતાની નામ સાથે સુરત ગુજરાત અને દેશનું નામ રોશન કરી રહી રહ્યા છે. મહિલાઓ માટે પડકારજનક ક્ષેત્રમાં અવિરત મહેનત આજે દેશનું નામ રોશન કર્યું (priti patel surat woman police Won bronze medal) છે.

આ પણ વાંચો પ્રમુખસ્વામીનું ઋણ ચૂકવવા Googleમાંથી એક મહિનાની રજા લઈ 2 યુવકો આવ્યા અમદાવાદ

બ્રોન્ઝ મેડલ મેળવવું ખૂબ જ ગર્વની વાત: આ બાબતે પ્રીતિ પટેલે જણાવ્યું કે, અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધામાં 17થી 22 નવેમ્બરના રોજ થાઈલેન્ડના રેયાન પતાયામાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં દેશમાંથી કેરાલા, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાંથી કુલ 15 મહિલાઓએ ભાગ લીધો હતો. આ અમારી એક આખી ટીમે ખૂબ જ સરસ પ્રદર્શન કરીને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ ગેમ સાથે હું છેલ્લા સાત વર્ષથી સંકળાયેલી છું. ડ્રેગન બોટની રમત ખુબ જ અઘરી હોય છે. અને તેમાં બ્રોન્સ મેડલ મેળવવું ખૂબ જ ગર્વની વાત છે.

આ પણ વાંચો રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

2018માં પોલીસ ગુજરાત પોલીસમાં ભરતી થઈ હતી: વધુમાં જણાવ્યું કે, 2022માં ચાઇના ખાતે યોજાવનારી એશિયન ગેમ્સમાં પણ મારું સિલેક્શન કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં કોરોના હોવાના કારણે હવે આ એસિયન ગેમ્સ 2023માં રમાશે. છેલ્લા 20 વર્ષથી રમતગમત સાથે સંકળાયેલી છું. 2018માં પોલીસ ગુજરાત પોલીસમાં ભરતી થઈ હતી. હું પોતે જ પેહલાથી જ સુરતમાં રહું છું. અત્યાર સુધી 8 નેશનલ ગેમ્સ રમી છે. એક વખત ઇન્ટરનેશનલ ગેમ્સ રમી છે.

થાઇલેન્ડમાં આયોજિત સોથી અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધા

અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધા શું છે?: ડ્રેગન બોટ એ માનવ સંચાલિત વોટરક્રાફ્ટ છે. જે ચીનના દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતના પર્લ રિવર ડેલ્ટા પ્રદેશમાંથી શરુ થઇ હતી. ડ્રેગન બોટ રેસિંગની રમતના મૂળ ગ્રામજનોની એક પ્રાચીન લોક વિધિમાં છે. જે સમગ્ર દક્ષિણ ચીનમાં 2000 વર્ષ પહેલાંની છે. ડ્રેગન બોટ રેસિંગ અને પ્રાચીન ઓલિમ્પિયાડ બંનેમાં સ્પર્ધાઓ સાથે ધાર્મિક વિધિઓ અને સામુદાયિક ઉજવણીના પાસાઓનો સમાવેશ થતો હતો. રેસ માટે સ્ટાન્ડર્ડ બોટમાં 18-20 લોકો હોય છે અને નાની હોડીમાં 8-10 લોકો હોય છે. જેમાં સ્ટીયર પર્સન (સ્વીપ) અને ડ્રમરનો સમાવેશ થતો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.