ETV Bharat / state

ખેડૂત સમાજની 17 વર્ષની માગ થઇ પુરી, દિવસની 8 કલાક ખેડૂતોને મળશે વીજળી

સુરત: શહેરના ખેડૂત સમાજની માગણી હતી કે, ખેડૂતોને ખેતી માટે રાતની બદલે દિવસે જ વીજળી આપવામાં આવે. તેથી ખેડૂતોને રાત્રે જે વીજળી અપાતી હતી તેના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ આ માગને સ્વીકારતા DGVCL દ્વારા નવું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. હવેથી ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી મળશે.

ખેડૂત સમાજની 17 વર્ષે માગણી થઇ પુરી,8 કલાક ખેડૂતોને મળશે વીજળી
author img

By

Published : Jul 27, 2019, 11:53 PM IST

દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે રાત્રે નહીં પણ દિવસમાં 8 કલાક સુધી વીજળીની સુવિધા મળી રહેશે. DGVCL દ્વારા નવું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. તેનાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અગાઉ શિડયુલ પ્રમાણે 1 અઠવાડિયું રાત્રે અને 1 અઠવાડિયું સવારે 8 કલાક વીજળી મળતી હતી.

ખેડૂત સમાજની 17 વર્ષે માગણી થઇ પુરી,8 કલાક ખેડૂતોને મળશે વીજળી

જેના કારણે ખેડૂતોને અનેક હાલાકીઓ ભોગવવી પડતી હતી. આખરે ખેડૂતોની માગ સરકારે સ્વીકારી લીધી છે. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે એ માંગ ખેડૂતો દ્વારા છેલ્લા 17 વર્ષથી સરકાર પાસે કરવામાં આવી રહી હતી. અંતે આટલા વર્ષો પછી સરકારે ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે.

ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે, રાત્રી સમયે ખેતરમાં જવું એ ખેડૂતો માટે જીવના જોખમ સમાન હતું. રાત્રે દીપડાનો હુમલો તો બીજી બાજુ વીજ કરંટ લાગવાનો ભય ખેડૂતોને હતો. ત્યારે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સરકારના નિર્ણય બાદ હવે ખેડૂતો સહેલાઈથી ખેતી કરી શકશે. આ નિર્ણયને ગુજરાત ખેડૂત સમાજ આવકારે છે.

Intro:સુરત : ગુજરાત ખેડૂત સમાજ ની 17 વર્ષની માંગણી રાજ્ય સરકારે આખરે પૂર્ણ કરી છે. ખેડૂત સમાજની માંગણી હતી કે ખેડૂતોને રાત્રે વીજળી આપવાનું શિડયુલ માં ફેરફાર કરી દિવસે જ વીજળી ખેતી માટે આપવામાં આવે હાલ આ માણસને સ્વીકારતા ડીજીવીસીએલ દ્વારા નવો શિડયુલ જાહેર કરવામાં આવ્યું છે. હવેથી ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી મળશે.

Body:દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે રાત્રે નહીં પણ દિવસમાં આઠ કલાક સુધી વીજળી મળી રહેશે dgvcl દ્વારા જે નવું શિડયુલ જાહેર કરવામાં આવ્યું છે તેનાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. અગાઉ શિડયુલ પ્રમાણે એક અઠવાડિયું રાત્રે અને એક અઠવાડિયું સવારે આઠ આઠ કલાક વીજળી મળતી હતી. જેના કારણે ખેડૂતોને અનેક હાલાકી ભોગવવી પડતી હતી.આખરે ખેડૂતોની માંગ સરકારે સ્વીકારી લીધી છે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે એ માંગ ખેડૂતો દ્વારા છેલ્લા 17 વર્ષથી સરકાર પાસે કરવામાં આવી રહી હતી. છેલ્લે આટલા સમયે બાદ સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારી લીધી છે.

Conclusion:ગુજરાત ખેડૂત સમાજના અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રી સમયે ખેતરમાં જવું એ ખેડૂતો માટે જીવના જોખમ સમાન હતું. રાત્રે દીપડાનો હુમલો તો બીજી બાજુ વીજ કરંટ લાગવાનો ભય ખેડૂતોને હતો. આજે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે . સરકારના નિર્ણય બાદ હવે ખેડૂતો સહેલાઈથી ખેતી કરી શકશે આ નિર્ણયને ગુજરાત ખેડૂત સમાજ આવકારે છે..

બાઈટ : જયેશ પટેલ (ખેડૂત સમાજ અગ્રણી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.