ETV Bharat / state

24-સુરત લોકસભાની સાત વિધાનસભા વિસ્‍તાર મુજબ 124 રાઉન્ડમાં મતગણતરી

author img

By

Published : May 22, 2019, 3:23 AM IST

સૂરતઃ લોકસભા સામાન્‍ય ચૂંટણી-2019ની 24-સુરત બેઠકની મતગણતરી પીપલોદ સ્થિત S.V.N.I.Tકોલેજ કેમ્પસ ખાતે 23 મેના રોજ મતગણતરી થશે. 24-સુરત લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા વિસ્‍તાર મુજબ અલગ-અલગ હોલમાં કુલ 124 રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે.

સુરત 24 રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે

બેઠકમાં સમાવિષ્‍ટ વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં 14 ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક ઉપસ્થિત રહેશે. સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતગણતરી માટે કુલ 1500થી વધુ અધિકારી ,કર્મચારીઓ ફરજ બજાવશે.

7 વિધાનસભા મતદાર વિસ્‍તાર મુજબ 14 ટેબલ મળી કુલ 98 ટેબલ તથા ટપાલમતપત્ર માટે અલગ હોલમાં 4 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે. મેડીકલ ટીમ અને મહાનગરપાલિકા ફાયર વિભાગ, B.S.N.L, G.E.B સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. કાયદો વ્‍યવસ્‍થા જાળવણી માટે અંદાજે 700 પોલીસ અધિકારી, કર્મીઓ તેમજ હોમગાર્ડઝને તૈનાત કરવામાં આવ્યા છે.

સુરત લોકસભાના વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના રાઉન્‍ડની વિગતો જોઇએ તો 155-ઓલપાડ વિધાનસભામાં 31 રાઉન્‍ડ, 159-સુરત પૂર્વમાં 16 રાઉન્‍ડ, 160- સુરત ઉત્તરમાં 12 રાઉન્‍ડ, 161-વરાછામાં 15 રાઉન્‍ડ, 162-કરંજમાં 13 રાઉન્‍ડ, 166-કતારગામ વિધાનસભામાં 21 રાઉન્‍ડ અને 164-સુરત પશ્વિમ માટે 16 રાઉન્‍ડ મળીને કુલ 124 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરી માટે અલગ રૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. બેલેટ ગણતરી માટે એ.આર.ઓ, અધિકારીઓ, મામલતદાર, કારકુન સહિત કુલ 30 અધિકારી, કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

R_GJ_05_SUR_COUNTING_PHOTO_STORY

USE SYMBOLIC IMAGR

૨૪-સુરત લોકસભાની સાત વિધાનસભા વિસ્‍તાર મુજબ કુલ ૧૨૪ રાઉન્ડમાં મતગણતરી થશે...

સૂરતઃ લોકસભા સામાન્‍ય ચૂંટણી-2019ની 24-સુરત બેઠકની મતગણતરી પીપલોદ સ્થિત એસ.વી.એન.આઈ.ટી. કોલેજ કેમ્પસ ખાતે તા.23 મે ના રોજ મતગણતરી સવારે 8 વાગ્‍યાથી શરૂ થશે. 24-સુરત લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્‍તાર મુજબ અલગ-અલગ હોલમાં કુલ 124 રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે.
 
બેઠકમાં સમાવિષ્‍ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં 14 ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.  મતગણતરી માટે કુલ 1500 થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે. 

સાત વિધાનસભા મતદાર વિસ્‍તાર મુજબ 14 ટેબલ મળી કુલ 98 ટેબલ તથા ટપાલમતપત્ર માટે અલગ હોલમાં ચાર ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. મેડીકલ ટીમના અને મહાનગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. જ્‍યારે કાયદો વ્‍યવસ્‍થા જાળવણી માટે 700 જેટલા પોલીસ અધિકારી/કર્મીઓ તેમજ હોમગાર્ડઝને તહેનાત કરવામાં આવ્યા છે. 

સુરત લોકસભાના વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્‍ડની વિગતો જોઇએ તો 155-ઓલપાડ વિધાનસભામાં 31 રાઉન્‍ડ, 159-સુરત પૂર્વમાં 16 રાઉન્‍ડ, 160- સુરત ઉત્તરમાં 12 રાઉન્‍ડ, 161-વરાછામાં 15 રાઉન્‍ડ, 162-કરંજમાં 13 રાઉન્‍ડ, 166-કતારગામ વિધાનસભામાં 21 રાઉન્‍ડ  અને 164-સુરત પશ્વિમ માટે 16 રાઉન્‍ડ મળીને કુલ 124 રાઉન્ડમાં મતગણતરી થશે. પોસ્ટલ બેલેટની મતગણતરી માટે અલગ રૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. બેલેટ ગણતરી માટે એ.આરઓ., અધિકારીઓ, મામલતદાર, કારકુન સહિત કુલ 30 અધિકારી/ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.