ETV Bharat / state

આત્મહત્યા બાદ યુવકને હજૂ હોસ્પિટલ જ લાવ્યા હતા, ત્યાંતો સાથે આવેલી મહિલાએ પણ પડતું મુક્યું

author img

By

Published : Jul 23, 2022, 1:46 PM IST

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ યુવકે પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આત્મહત્યા(young man committed suicide)કરી હતી. જોકે યુવકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેની સાથે આવેલી અજાણી સ્ત્રીએ પણ હોસ્પિટલના પાંચમા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. જોકે આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવકને હોસ્પિટલ લઈ ગયા બાદ મહિલાએ હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મુક્યું

સુરતઃ શહેરના ભટાર વિસ્તારમાં આવેલ અલથાણ ખોડીયાર નગરમાં રહેતો 30 વર્ષે રવિ વિનોદ સોલંકી જેઓ ગતરોજ પોતાના ઘરે કોઈ કારણસર ગળે ફાસો ખાઈ આત્મહત્યા તો આનો પ્રયાસ (Suicide in Surat)કર્યો હતો. જોકે રવિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે રવિને મૃત જાહેર કર્યો હતો. તેની સાથે આવેલી અજાણી સ્ત્રી મૃત હોવાનું (young man committed suicide)સામે આવતા જ તેણે પણ હોસ્પિટલના બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની (committed suicide in hospital)જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Suicide Case in Tharad: એવી તે કેવી મજબૂરી હતી કે પરિવારે કરવી પડી સામૂહિક આત્મહત્યા...

હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું - આ અજાણી સ્ત્રીએ રવિને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. પરંતુ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે રવિને મૃત જાહેર કરતા જ અજાણી સ્ત્રીએ પણ નવી સિવિલ હોસ્પિટલના ન્યૂ કિડની બિલ્ડિંગના પાંચમા મળેથી કુદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલનું તંત્ર દોડતું થઈ ગયું હતું. તથા અજાણી સ્ત્રીને તાત્કાલિક ટ્રોમાં સેન્ટર લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. હાલ આ મામલે ખડોદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ તાપી કિનારે આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયર બ્રિગેડએ પૂછ્યું કારણ... જાણો શું કહ્યું

સારવાર માટે લઈ આવનાર મહિલાએ આત્મહત્યા કરી - ન્યુ સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડીંગના પાંચમા માળેથી કૂદેલી અજાણી સ્ત્રીની ઓળખ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ એમ માનવામાં આવી રહ્યું છે કે 30 વર્ષે યુવકને સારવાર માટે લઈ આવનાર આ સ્ત્રી આ યુવકની પ્રેમિકા હોય તેમ માનવામાં આવી રહ્યું છે. તથા પોલીસ સૂત્ર માહિતી મુજબ આ અજાણી સ્ત્રીએ યુવકના આત્મહત્યા બાદ તેના પડતું મૂકી જીવન ટૂંકાય હોય તે માનવામાં આવી રહ્યું છે. પરંતુ હજી સુધી આ મહિલાની ઓળખ થઈ ચૂકી નથી. આ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.