ETV Bharat / state

સુરતમાં શહેર રોડ એન્ડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ - Gujarati News

સુરત : શહેર રોડ એન્ડ સેફટી કાઉન્સીલની બેઠક પોલીસ કમિશનર સતીષ શર્માના અધ્યક્ષસ્થાને પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે, કે શહેરના જે માર્ગો પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. આથી વધુ બ્લેક સ્પોટને આઇડેન્ટિફાય કરાશે.

શહેર રોડ એન્ડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ
author img

By

Published : Apr 26, 2019, 9:50 PM IST

રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે યોજાયેલી બેઠકમાં પોલિસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, શહેરના માર્ગો પર જે સ્થળે અવારનવાર અકસ્માત થતાં લોકોના જીવ ગુમાવવાનો વખત આવે છે.

આવા બ્લેક સ્પોટને આઇડેન્ટિફાય કરી અકસ્માત નિવારવા માટેની સુવ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે સ્પીડ બ્રેકર મૂકવા, રોડ પહોળા કરવા, સર્કલ બનાવવાં, હોર્ડિંગ હટાવવા તેમજ વાહનચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા જેવાં પગલા લેવામાં આવશે. માર્ગ અકસ્માતોના કારણોનું વિશ્લેષણ કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે.

બેઠકમાં સુરત શહેરમાં ટ્રાફિક, વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સમસ્યાને નિવારી શકાય, લોકો ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરે, રોડ પર દબાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય, શહેરીજનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અને જનજાગૃતિ વિષયક સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આર.ટી.ઓ પાર્થ જોષીએ શહેરની શાળા-કોલેજોમાં ટ્રાફિકની જાગૃતિ માટેના કાર્યક્રમો, શોર્ટ ફિલ્મો, સેમિનારના આયોજનની વિગતો રજૂ કરી હતી.

R_GJ_05_SUR_26APR_04_TRAFFIC_NIYAM_PHOTO_SCRIPT

Use symbolic image

સૂરત : શહેર રોડ એન્ડ સેફટી કાઉન્સીલની બેઠક પોલીસ કમિશનર સતીષ શર્માના અધ્યક્ષસ્થાને પોલીસ કમિશનર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યોલું છે કે શહેરના જે માર્ગો પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય તેવા વધુ બ્લેક સ્પોટને આઇડેન્ટિફાય કરાશે  

રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી  જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે યોજાયેલી બેઠકમાં પોલિસ કમિશનર સતિષ શર્માએ જણાવ્યું હતું કે, શહેરના માર્ગો પર જે સ્થળે અવારનવાર અકસ્માત થતાં લોકોના જીવ ગુમાવવાનો વખત આવે છે, એવા બ્લેક સ્પોટને આઇડેન્ટિફાય કરી અકસ્માત નિવારવા માટેની સુવ્યવસ્થિત  કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે સ્પીડ બ્રેકર મૂકવા, રોડ પહોળા કરવા, સર્કલ બનાવવાં, હોર્ડિંગ હટાવવા તેમજ વાહનચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા જેવાં પગલા લેવામાં આવશે. માર્ગ અકસ્માતોના કારણોનું વિશ્લેષણ કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે. 

બેઠકમાં સૂરત શહેરમાં ટ્રાફિક, વાહનવ્યવહાર અને માર્ગ અકસ્માતોની સમસ્યાને નિવારી શકાય, લોકો ટ્રાફિકના નીતિ-નિયમોનું પાલન કરે, રોડ પર દબાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી થાય, શહેરીજનો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અને જનજાગૃતિ વિષયક સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આર.ટી.ઓ પાર્થ જોષીએ શહેરની શાળા-કોલેજોમાં ટ્રાફિકની જાગૃતિ માટેના કાર્યક્રમો, શોર્ટ ફિલ્મો, સેમિનારના આયોજનની વિગતો રજૂ કરી હતી.
         
For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.