ETV Bharat / state

“70.3 આયર્નમેન ચેમ્પિયનશિપ”માં સુરતીઓએ ભારતનું ગૌરવ વધાર્યું

author img

By

Published : Jul 21, 2019, 12:20 PM IST

સુરત: 11 સુરતી ભારતીય ટ્રાયથ્લેટે 14 જુલાઈ 2019ના રોજ કઝાકીસ્તાનના અસ્તાના ખાતે યોજાયેલી “70.3 આયર્નમેન ચેમ્પિયનશિપમાં" ભાગ લીધો હતો. વિવિધ શ્રેણીઓમાં પ્રભાવશાળી પ્રદર્શન દ્વારા ભારતને ગૌરવ પ્રાપ્ત થયું છે. દેશમાંથી કુલ 14 ખેલાડીઓ અસ્તાના ગયા હતા. જેમાંથી સુરતના 11 હતા.

70.3 આયર્નમેન ચેમ્પીયનશિપમાં સુરતીઓનો ડંકો

આ સ્પર્ધામાં એથ્લીટને સ્વિમિંગ પછી 90 કિલોમીટર સાયકલિંગ અને ત્યાર બાદ 21.1 રનીંગ, 8 કલાક 30 મીનીટના સમયગાળા દરમિયાન પૂર્ણ કરવાનું હતું. '70.3 આયર્નમેન ચેમ્પીયનશિપમાં" સમગ્ર ભારતમાંથી પ્રથમ વાર આટલી મોટી સંખ્યામા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં 14માંથી 11 સુરતના છે.આ સ્પર્ધકો છેલ્લા 6-7 મહીના તૈયારી કરી હતી.

70.3 આયર્નમેન ચેમ્પીયનશિપમાં સુરતીઓનો ડંકો

જેના કારણે તેઓ તેમના અગાઉના પ્રદર્શનની તુલનામા 50થી 60 મિનિટનો ઘટાડો કરી વ્યકિતગત રેકોર્ડ બનાવ્યો હતો. આ અંતર માટે ભારતીય ટ્રાયથ્લોનનું સ્તર પણ વધાર્યુ છે.આ ખેલાડીઓમાં પૂજા ચૌઋષી કે જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ટ્રાયથ્લોન ચેમ્પિયન રહી ચૂકી છે. તેના માગદર્શન હેઠળ દર સપ્તાહે 12-14 કલાક તાલીમ લીધી હતી.

પલસાણા-બારડોલી ધોરીમાર્ગ પર 120 કિ.મી સાયકલિંગ, એથ્લીક્રોસમા ઇનડોર પાવર સાયકલિંગ, કેાર, સ્ટ્રેન્થ અને કન્ડીશનીગ, સુરત સીટી જીમખાના ખાતે સ્વિમિંગ,એકવાથ્લોન ,સ્વિમ+બાઇક અને બ્રિક બાઇક+રન, તેમજ ગોવા ખાતેની ઓપન-વોટર સ્વિમ, ટ્રાન્ઝિશન પ્રેકટીસ વગેરેનો સમાવેશ થયો હતો.

શહેરમાં ટ્રાફીક અને ગરમીની સમસ્યાથી બચવા સૌ ખેલાડીઓ સવારે ૩ વાગ્થે પ્રેક્ટીસ શરૂ કરતા હતા. આ ગ્રૂપ ટ્રેનીંગ દરમિયાન દરેક ખેલાડી એક બીજાને પ્રોત્સાહીત કરતા અને એક મજબુત ટીમવર્ક દ્વારા મુશ્કેલ તાલીમને પણ આનંદદાયક બનાવતા હતા.

આ સ્પર્ધામા ભાગ લેનાર ખેલાડીઓ

  • ધીરવંત ગિલ (30-34 વર્ષ પુરૂષ) 05 કલાક 07 મિનિટ 50 સેકન્ડ
  • પૂજા ચૌઋષી (25-29 વર્ષ સ્ત્રી) 05 કલાક 44 મિનિટ 37 સેકન્ડ
  • સાગર નાણાવટી (35-39 વર્ષ પુરૂષ) 05 કલાક 49 મિનિટ 45સેકન્ડ
  • નૈનેશ વાંકાવાલા (45-49 વર્ષ પુરૂષ) 05 કલાક 56 મિનિટ 48 સેકન્ડ
  • રાકેશ સોમાણી (35-39 વર્ષ પુરૂષ) 06 કલાક 03 મિનિટ 44 સેકન્ડ,
  • મનીષ ખુરાના (40-44 વર્ષ પુરૂષ) 06 કલાક 08 મિનિટ 49 સેકન્ડ
  • રિતેશ અગ્રવાલ (40-44 વર્ષ પુરૂષ) 06 કલાક 15 મિનિટ 45 સેકન્ડ
  • શૌનક છાપરીયા (30-34 વર્ષ પુરૂષ) 06 કલાક 33 મિનિટ 35 સેકન્ડ
  • આલૌક ઇનામદાર (45-49 વર્ષ પુરૂષ) 06 કલાક 45 મિનિટ 41 સેકન્ડ
  • વિપુલ ઓસ્વાલ (40-44 વર્ષ પુરૂષ) 07 કલાક 31 મિનિટ 18 સેકન્ડ

આ સ્પર્ધામાં મીના વાંકાવાલા ચાલુ સ્પર્ધામાં અકસ્માત થતાં સાઇકલને ગંભીર નુકસાન થતાં રેસ છોડવાની ફરજ પડી હતી. આ સમયે તેઓ તેમના ગ્રુપમાં દ્વિતીય સ્થાને ચાલી રહ્યા હતા.

કોચ અને પી સી ટ્રાયસ્પોર્ટસ એકેડમીના સ્થાપક પૂજા ચૌઋષીએ તેમના અગાઉના રેકોર્ડ કરતાં 23 મિનીટ ઓછા સમયમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. જે ચોથા સ્થાને રહી હતી.પૂજાનું કહેવું છે કે, આ સ્પર્ધામાં શરીર તો મજબૂત બને જ છે. સાથે માનસિક સ્થિતિ પણ ઘણી મજબૂત રહે છે. આ સ્પર્ધા માં કોઈ એવી મહિલા નથી કે જેમણે રેકોર્ડબ્રેક કર્યો હોય. પૂજાના જણાવ્યાનુસાર તે પ્રથમ મહિલા છે. જે આ સ્પર્ધામાં આટલી નાની ઉંમરમાં રેકોર્ડબ્રેક કર્યો છે.

આ સિવાય કઝાકિસ્તાન ખાતે યોજાયેલી સ્પર્ધામાં કેટલાક બિઝનેસમેન અને ડૉક્ટરસે પણ ભાગ લીધો હતો. તેમનું કહેવું છે કે, સામાન્ય રીતે તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેટલો સમય તેમની પાસે હોતો નથી. આ સ્પર્ધામાં ભાગ લેવાથી તેના અલગ ફાયદાઓ પણ થયા છે. જેમાં શરીરની માસનીક સ્થિતિ સારી થવાની સાથે શરીરના સ્નાયુઓ પણ વધુ મજબૂત બન્યા છે.

તમામ ખેલાડીઓનો રમતમાં સારો દેખાવ કરવા અને આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતને ગૌરવ અપાવવા બદલ પી સી ટ્રાયસ્પોર્ટસ એકેડમી ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. જે પ્રકારે સુરતના 11 ખેલાડીઓએ કઝાકિસ્તાનમાં સારું પ્રદર્શન કર્યું છે તેને લઇ ભારતનું નામ તો ઉજ્જવળ થયું છે. સાથે સુરતે પણ ગૌરવભેર સન્માન પ્રાપ્ત કર્યું છે.

Intro:
સુરત : 11 સુરતી ભારતીય ટ્રાયથ્લેટે 14 જુલાઈ 2019ના રોજ કઝાકીસ્તાનના અસ્તાના ખાતે યોજાએલ '70.3 આયર્નમેન ચેમ્પીયનશિપમાં" ભાગ લીધો હતો અને વિવિધ શ્રેણીઓમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન ધ્વારા ભારતને ગૌરવ અપાવ્યુ છે. દેશથી 14 ખેલાડીઓ ગયા હતા જેમાંથી સુરતના 11 હતા..

Body:આ સ્પર્ધામાં એથ્લીટને સ્વિમિંગ પછી 90 કિલોમીટર સાયકલિંગ અને ત્યાર બાદ 21.1 રનીંગ, 8 કલાક 30 મીનીટની અંદર પૂર્ણ કરવાનું હતું. '70.3 આયર્નમેન ચેમ્પીયનશિપમાં" સમગ્ર ભારતમાંથી પ્રથમ વાર આટલી મોટી સંખ્યામા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં 14માંથી 11 સુરતના છે..આ સ્પર્ધકો છેલ્લા 6-7 મહીનાથી આ સ્પર્ધા માટે ઘનીષ્ટ તૈયારી કરી રહ્યા હતા.

જેના કારણે તેઓ તેમના અગાઉના પ્રદર્શનની તુલનામા 50 થી 60 મિનિટનો ઘટાડો કરી વ્યકિતગત રેકોર્ડ બનાવી આ અંતર માટે ભારતીય ટ્રાયથ્લોનનુ સ્તર પણ વધાર્યુ છે.આ ખેલાડીઓમાં પૂજા ચૌઋષી કે જે પોતે ઘણી આતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ટ્રાયથ્લોન ચેમ્પિયન રહી ચુકી છે, તેના માગદર્શન હેઠળ દર સપ્તાહે 12-14 કલાક તાલીમ લેતા હતા.

જેમાં પલસાણા-બારડોલી ધોરીમાર્ગ પર 120 કિ.મી સાયકલિંગ, એથ્લીક્રોસમા ઇનડોર પાવર સાયકલિંગ, કેાર, સ્ટ્રેન્થ અને કન્ડીશનીગ, સુરત સીટી જીમખાના ખાતે સ્વિમિંગ,એકવાથ્લોન ,સ્વિમ+બાઇક અને બ્રિક બાઇક+રન, તેમજ ગોવા ખાતેની ઓપન-વોટર સ્વિમ, ટ્રાન્ઝિશન પ્રેકટીસ વગેરેનો સમાવેશ થયો હતો.

શહેરમા ટ્રાફીક અને ગરમીની સમસ્યાથી બચવા સૌ ખેલાડીઓ સવારે ૩ વાગ્થે પ્રેકટીસ શરુ કરતા. આ ગ્રૂપ ટ્રેનીગ દરમ્યાન દરેક ખેલાડી એક બીજાને પ્રોત્સાહીત કરતા અને એક મજબુત ટીમવર્ક દ્વારા મુશ્કેલ તાલીમને પણ આનંદદાયક બનાવતા.

- આ સ્પર્ધામા ભાગ લેનાર ખેલાડીઓના નામ અને સમય નીચે મુજબ છે...

1.ધીરવંત ગિલ (30-34 વર્ષ પુરુષ) 05 કલાક 07 મિનિટ 50 સેકંડ

2.પૂજા ચા્રૈઋષી (25-29 વર્ષ સ્ત્રી) 05 કલાક 44 મિનિટ 37 સેકંડ

3.સાગર નાણાવટી (35-39 વર્ષ પુરુષ) 05 કલાક 49 મિનિટ 45 સેકંડ

4.નૈનેશ વાંકાવાલા (45-49 વર્ષ પુરુષ) 05 કલાક 56 મિનિટ 48 સેકંડ..

5.રાકેશ સોમાણી (35-39 વર્ષ પુરુષ) 06 કલાક 03 મિનિટ 44 સેકંડ..

6.મનીષ ખુરાના (40-44 વર્ષ પુરુષ) 06 કલાક 08 મિનિટ 49 સેકંડ..

7. રિતેશ અગ્રવાલ (40-44 વર્ષ પુરુષ) 06 કલાક 15 મિનિટ 45 સેકંડ...

8.શૌનક છાપરીયા (30-34 વર્ષ પુરુષ) 06 કલાક 33 મિનિટ 35 સેકંડ

9.આલૌક ઇનામદાર (45-49 વર્ષ પુરુષ) 06 કલાક 45 મિનિટ 41 સેકંડ..

10.વિપુલ ઓસ્વાલ (40-44 વર્ષ પુરુષ) 07 કલાક 31 મિનિટ 18 સેકંડ...

11. મીના વાંકાવાલા ચાલુ સ્પર્ધામાં અકસ્માત થતાં સાયકલને ગંભીર નુકસાન થતાં રેસ છોડવાની ફરજ પડી હતી આ સમયે તેઓ તેમના ગ્રુપમાં દ્વિતીય સ્થાને ચાલી રહ્યા હતા...

કોચ અને પી સી ટ્રાયસ્પોર્ટસ એકેડમીના સ્થાપક પૂજા ચૌઋષીએ તેમના અગાઉના રેકોર્ડ કરતાં 23 મિનીટ ઓછા સમયમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.જ્યાં તેમની કેટેગરીમાં તેણી ચોથા સ્થાને રહી હતી.પૂજાનું કહેવું છે કે આવી સ્પર્ધામાં શરીર તો મજબૂત બને જ છે સાથે માનસિક સ્થિતિ પણ ઘણી મજબૂત રહે છે..હમણાં સુધી આ સ્પર્ધા માં કોઈ એવી મહિલા નથી ,જેને રેકોર્ડબ્રેક કર્યો હોય..પૂજા ના જણાવ્યાનુસાર તેણી પ્રથમ મહિલા છે જે આ સ્પર્ધામાં આટલી નાની ઉંમરમાં રેકોર્ડબ્રેક કર્યો છે.

આ સિવાય કઝાકિસ્તાન ખાતે યોજાયેલ સ્પર્ધામાં કેટલાક બિઝનેસમેન અને ડૉક્ટરસે પણ ભાગ લીધો હતો.તેમનું કહેવું છે કે સામાન્ય રીતે તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેટલો સમય તેમની પાસે હોતો નથી પરંતુ આ સ્પર્ધામાં ભાગ લેવાથી તેના અલગ ફાયદાઓ પણ થયા છે.જેમાં શરીર ની માસનીક સ્થિતિ સારી થવાની સાથે શરીર ના સ્નાયુઓ પણ ઘણા મજબૂત બન્યા છે.

Conclusion:તમામ ખેલાડીઓનો રમતમાં સારો દેખાવ કરવા અને આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતને ગૌરવ અપાવવા બદલ પી સી ટ્રાયસ્પોર્ટસ એકેડમી ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.જે પ્રકારે સુરત ના અગિયાર ખેલાડીઓએ કઝાકિસ્તાન માં જઇ સારું પ્રદર્શન કર્યું છે તેને લાઇ ભારત નું નામ તો ઉજ્જવળ થયું છે સાથે સુરતે પણ ગૌરવભેર સન્માન પ્રાપ્ત કર્યું છે ...

બાઈટ :પૂજા ચૌત્રસી ( ખેલાડી)

બાઈટ :મનીષ ખુરાના ( બિઝનેસમેન )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.