ETV Bharat / state

સુરત : પુણા પોલીસે બે મોબાઈલ સ્નેચરને ઝડપયા

author img

By

Published : Jun 28, 2019, 6:47 PM IST

સુરતઃ સુરતમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી રહી હતી ત્યારે, પુણા પોલીસને બે મોબાઈલ સ્નેચરને પકડવામાં સફળતા મળી છે

SURAT

સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કાપોદ્રાના મમતા પાર્ક નજીકથી વિરામ રબારી અને વિજય રાઠોડ નામના બે મોબાઈલ સ્નેચરની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે સ્નેચિંગ ના 7 જેટલા મોબાઈલ,રોકડ રકમ તેમજ મોટર સાયકલ મળી કુલ 1,16,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત : પુણા પોલીસે બે મોબાઈલ સ્નેચરને ઝડપયા

તપાસમાં કાપોદ્રા અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ રસ્તે જતા લોકોની રેકી કરી તકનો લાભ લઇ મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા, હાલ આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

R_GJ_05_SUR_PUNA_AAROPI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : પુણા પોલીસે બે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી 1.60 લાખનો મુદામાલ કબજે કર્યો છે જયારે પોલીસની તપાસમાં કાપોદ્રા અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો .

સુરતમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ સ્નેચિંગની ઘટના પ્રકાશમાં આવી રહી હતી ત્યારે પુણા પોલીસને આવા જ બે મોબાઈલ સ્નેચરને પકડવામાં સફળતા મળી છે સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કાપોદ્રા ના મમતા પાર્ક નજીકથી વિરામ રબારી અને વિજય રાઠોડ નામના બે મોબાઈલ સ્નેચરની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે સ્નેચિંગ ના સાત જેટલા મોબાઈલ,રોકડ રકમ તેમજ મોટર સાયકલ મળી કુલ 1,16,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જયારે    પોલીસની તપાસમાં કાપોદ્રા અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલ બે લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો હતો વધુમાં આ આરોપીઓ રસ્તે જતા લોકોની રેકી કરી તકનો લાભ લઇ મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા હાલ આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.