ETV Bharat / state

સાબરકાંઠાના કડીયાદરા ગામના લૂંટના વધુ 2 આરોપીની ધરપકડ - Gujarat

સાબરકાંઠાઃ આજથી 1 વર્ષ પહેલા સાબરકાંઠાના ઇડર નજીક કડીયાદરા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક રાત્રિના સમયે 6 કરોડની લૂંટ થઈ હતી. જેના પગલે 2 આરોપીઓની પહેલા ધડપકડ થઇ હતી. આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 7:56 PM IST

નોટબંધી બાદ રદ્દ થયેલી ચલણી નોટોને બદલીને તેની જગ્યાએ નવી ચલણી નોટ આપવાની વાત કરીને આજથી 1 વર્ષ પહેલા સાબરકાંઠાના ઇડર પાસે કડીયાદરા ગામના પેટ્રોલ પંપ નજીક રાત્રીના સમયે 6 કરોડની લુંટ થઈ હતી. જેમાં 2 આરોપીઓની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાબરકાંઠાના કડીયાદરા ગામના લૂંટના વધુ 2 આરોપીની ધરપકડ

ઇડર તાલુકાના વાંસડોલ ગામના હરેશ પરમાર તેમજ ભૂતિયા ગામના ભીખા ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે. જો કે, આ મુદ્દે 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આગામી 12 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન હજુ વધુ કેટલાક ખુલાસા થઇ શકે છે.

R_GJ_SBR_01_9 Apr_Aropi_Avb_Hasmukh

સ્લગ _-આરોપી

એન્કર _-સાબરકાંઠાના ઇડર નજીક આવેલા કડીયાદરા ગામે આજથી ૧ વર્ષ પહેલા ૬ કરોડની લુંટ થઈ હતી જેના પગલે ૨ આરોપીઓની પહેલા ધડપકડ થઇ હતી તેમજ આજે વધુ બે આરોપીઓની અટકાયત કરાઈ છે

વીઓ _- નોટબંધી બાદ રદ થયેલા ચલણી નાણાને બદલી તેની જગ્યા નવી ચલણી નોટ આપવાનાં વાત કરી આજથી ૧ વર્ષ પહેલા સાબરકાંઠાના ઇડર નજીક આવેલા કડીયાદરા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક રાત્રીના સમયે ૬ કરોડની લુંટ થઈ હતી જેના પગલે ૨ આરોપીઓની પહેલા ધડપકડ થઇ હતી તેમજ આજે વધુ બે આરોપીઓની ધડ્પકડ કરાઈ છે જેમાં ઇડર તાલુકાના વાંસડોલ ગામના હરેશ પરમાર તેમજ ઇડર તાલુકાના ભૂતિયા ગામના ભીખાભાઈ ગોસ્વામીની અટકાયત કરાઈ છે જો કે આ મુદ્દે બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા આગામી ૧૨ તારીખ સુધીના રિમાન્ડ અપાયા છે તેમજ આં રિમાન્ડ દરમિયાન હજુ વધુ કેટલાક ખુલાસા થાય તેમ છે જો કે આમુદ્દે ક્યારે અને કેવા ખુલાસા થશે એ તો સમય જ બતાવશે

બાઈટ ­–વી આર ચાવડા _એલ.સી.બી._પી.આઈ_સાબરકાંઠા      

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.