ETV Bharat / state

નારાયણ સાંઇ આરોપી જાહેર થતા પ્રત્યાઘાત સાબરકાંઠામાં પડ્યા તેવી સંભાવના - Gujarati News

સાબરકાંઠાઃ ગતરોજ આશારામના પુત્ર નારાયણ સાંઈને સુરત દુષ્કર્મ કેસમાં આરોપી નક્કી કરાતા સાબકરકાંઠા જિલ્લામાં પણ તેના પ્રત્યાઘાત જોવા મળે તો નવાઈ નહિ. સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ નજીક નારાયણ સાંઈનો આશ્રમ આવેલો છે.

નારાયણ સાંઇને આરોપી જાહેર કરાતા તેના પ્રત્યાઘાત સાબરકાંઠા જિલ્લામાં પડી શકે તેવી શક્યતા
author img

By

Published : Apr 27, 2019, 7:53 PM IST

જેમાં નારાયણ સાંઈ પોતાના સાધકો સહીત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજરી આપતા હતા. તેમજ નારાયણ સાંઈ આજ આશ્રમમાં મોટાભાગે સાધના કરતા હોવાનું પણ કહેવાય છે. સાબરકાંઠામાં નારાયણ સાંઈ તેમજ આશારામ બાપુના 3 આશ્રમ આવેલા છે. જેમાં ગાંભોઈ નજીક મુછની પાળ,હિંમતનગર તેમજ ઇડરના સદાતપુરા પાસે આ આશ્રમ અસ્તિત્વ ધરાવે છે જોકે આ આશ્રમનો ઉપયોગ યુવતીઓના શોષણ માટે થયો હોય તેવું ખુલ્યું નથી.

R_GJ_SBR_02_27 Apr_Naransai_Av_Hasmukh
Ftp_Foldar
4 Vizul
સ્લગ -નારાયણ સાઈ 
એન્કર _-ગતરોજ આશારામના પુત્ર નારાયણ સાઈને સુરત રેપ કેસમાં આરોપી નક્કી કરાતા સ્બરકાંઠા જીલ્લામાં પણ તેના પ્રત્યાઘાત જોવા મળે તો નવાઈ નહિ.સાબરકાંઠાના હિમતનગર ના ગાંભોઈ નજીક નારાયણ સાઈ નો આશ્રમ આવેલો છે જેમાં નારાયણ સાઈ પોતાના સાધકો સહીત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ હાજરી આપતા હતા તેમજ નારાયણ સાઈ આ જ આશ્રમમાં મોટાભાગે સાધના કરતા હોવાનું પણ કહેવાય છે.સાબરકાંઠામાં  નારાયણ સાઈ તેમજ આશારામ બાપુના ૩ આશ્રમ આવેલા છે જેમાં ગાંભોઈ નજીક મુછની પાળ,હિમતનગર તેમજ ઇડર ના સદાતપુરા પાસે આ આશ્રમ અસ્તિત્વ ધરાવે છે જોકે આ આશ્રમનો ઉપયોગ યુવતીઓના શોષણ માટે થયો હોય તેવું ખુલ્યું નથી  
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.