સાબરકાંઠાના વિજયનગરમાં ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતાં. યોજાયેલી આ બેઠકમાં તાલુકા ભાજપ સંગઠનમાં વિજયનગર ભાજપ તાલુકા પ્રમુખ મયુરભાઈ શાહને ફરીવાર પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે તેમજ વિજયનગર તાલુકા ભાજપના જયંતીભાઈ પટેલ અને માવજીભાઈ ડામોર બે મહામંત્રીને નિમણુક આપવામાં આવી છે. જોકે જિલ્લાના છેવાડાના વિજયનગરથી શરૂઆત થયેલ સંગઠનના ફેરફાર આગામી સમયમાં જિલ્લા કક્ષાએ તેમજ ગુજરાત પ્રદેશ કક્ષાએ પણ ફેરફાર થનાર છે, ત્યારે જોવું એ રહ્યું છે કે આગામી સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોના નામની પસંદગી થાય છે.
સાબરકાંઠા ભાજપ સંગઠનમાં ફેરફારની શરૂઆત, વિજયનગરમાં પ્રમુખ મહામંત્રી નીમાયા - Sabarkantha Latest News
સાબરકાંઠાઃ ભાજપ સંગઠનમાં ફેરફારની શરૂઆત થઇ ચૂકી છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં વિજયનગરમાં તાલુકા પ્રમુખ મહામંત્રી સહિત સંગઠનના માળખામાં ફેરફાર થયો હતો. સાબરકાંઠાના વિજયનગર તાલુકા ભાજપના પ્રમુખ અને બે મહામંત્રીને રીપીટ કરાયા છે. સાથો સાથ તાલુકા ભાજપની નવા સંગઠનની રચના કરાઈ હતી.
સાબરકાંઠાના વિજયનગરમાં ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતાં. યોજાયેલી આ બેઠકમાં તાલુકા ભાજપ સંગઠનમાં વિજયનગર ભાજપ તાલુકા પ્રમુખ મયુરભાઈ શાહને ફરીવાર પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે તેમજ વિજયનગર તાલુકા ભાજપના જયંતીભાઈ પટેલ અને માવજીભાઈ ડામોર બે મહામંત્રીને નિમણુક આપવામાં આવી છે. જોકે જિલ્લાના છેવાડાના વિજયનગરથી શરૂઆત થયેલ સંગઠનના ફેરફાર આગામી સમયમાં જિલ્લા કક્ષાએ તેમજ ગુજરાત પ્રદેશ કક્ષાએ પણ ફેરફાર થનાર છે, ત્યારે જોવું એ રહ્યું છે કે આગામી સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોના નામની પસંદગી થાય છે.
આજે સાબરકાંઠાના વિજયનગરમાં ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ પણ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.
આજે યોજાયેલી આ બેઠકમાં તાલુકા ભાજપ સંગઠનના માં વિજયનગર ભાજપ તાલુકા પ્રમુખ મયુરભાઈ શાહને ફરીવાર પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે તેમજ વિજયનગર તાલુકા ભાજપના જયંતીભાઈ પટેલ અને માવજીભાઈ ડામોર બે મહામંત્રીને નિમણુક આપવામાં આવી છેConclusion:જોકે જિલ્લાના છેવાડાના વિજયનગર થી શરૂઆત થયેલ સંગઠનના ફેરફાર આગામી સમયમાં જિલ્લા કક્ષાએ તેમજ ગુજરાત પ્રદેશ કક્ષાએ પણ ફેરફાર થનાર છે ત્યારે જોવું એ રહી છે કે આગામી સમયમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કોના નામની પસંદગી થાય છે