ETV Bharat / state

ઈડરમાં નકલી બિયારણનો પર્દાફાશ, બિયારણની પેઢીઓ ખોલી કરોડો કમાતા કાળાબજારીયા - Gujarat

સાબરકાંઠા: સમગ્ર ભારતમાં બિયારણનું હબ ગણાતા ઇડરમાં નકલી બિયારણનો પર્દાફાશ થયો છે. જેમાં ઇડરના ઉમિયા સિડ્સ કંપનીમાંથી લેવાયેલા બિયારણના 14 સેમ્પલ ફેલ આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યું છે.

ઇટરમાં ઝડપાયો નકલી બિયારણનો કૌભાંડ
author img

By

Published : Jul 17, 2019, 4:52 PM IST

સાબરકાંઠાના ઇડરનું નામ બિયારણના હબ તરીકે ગુજરાત સહિત દેશભરમાં જાણીતું છે, જોકે ગત 24 તારીખે ખેતીવાડી વિભાગ હિંમતનગર તેમજ ગાંધીનગરના અધિકારીઓ દ્વારા કરાયેલા દરોડાના પગલે ઇડરની ઉમિયા સિડ્સમાંથી 14 સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા તમામ 14 સેમ્પલ નકલી હોવાનું સાબિત થયું હતું.

ઇટરમાં ઝડપાયો નકલી બિયારણનો કૌભાંડ

જગતના તાત માટે સમગ્ર વર્ષ નિષ્ફળ થવાની સંભાવનાઓ વધવા પામી છે. બિયારણની પેઢી ખોલી કરોડો રૂપિયા કમાનારા તત્વો ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.જોકે ખેતીવાડી વિભાગ તેમજ બિયારણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની મિલીભગત અને લાલસા વૃત્તિને કારણે દર વર્ષે કેટલા વિસ્તારોમાં નકલી બિયારણ થકી ખેડૂતો પાયમાલ થતા રહે છે. આ વર્ષે પણ ઈડરમાંથી ખરીદાયેલા બિયારણ નકલી હોવાનું સાબિત થાય તો નવાઈ નથી. ઉમિયા સિડ્સમાંથી લેવાયેલા બિયારણના સેમ્પલ પૈકી તમામ 14 સેમ્પલ ફેલ ગયા હતા.

Intro:સમગ્ર ભારતમાં બિયારણનું હબ ગણાતા ઇડરમાં નકલી બિયારણ નો પર્દાફાશ થયો છે જેમાં ઇડરના ઉમિયા seeds કંપનીમાંથી લેવાયેલા બિયારણના ચૌદ સેમ્પલ ફેલ આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બની છેBody:સાબરકાંઠાના ઇડરનું નામ બિયારણના હબ તરીકે ગુજરાત સહિત દેશભરમાં જાણીતું છે જોકે ગત ૨૪ તારીખે ખેતીવાડી વિભાગ હિંમતનગર તેમજ ગાંધીનગર ના અધિકારીઓ દ્વારા કરાયેલી રેડ ને પગલે ઇડરની ઉમિયા માંથી ચૌદ સેમ્પલ લઇ તપાસ માટે મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તમામ ૧૪ સેમ્પલ નકલી હોવાનું સાબિત થયું છે ત્યારે ખાસ કરીને જગતના તાત માટે સમગ્ર વર્ષ ફેલ થવાની સંભાવનાઓ વધવા પામી છે બિયર ની પેઢી ખોલી કરોડો રૂપિયા કમાનાર તત્વો છડેચોક ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાના અહેવાલો વારંવાર પ્રકાશિત થતા રહે છે જોકે ખેતીવાડી વિભાગ તેમજ બિયારણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની મિલીભગત અને લાલસા વૃત્તિને કારણે દર વર્ષે કેટલા વિસ્તારોમાં નકલી બિયારણ થકી ખેડૂતો પાયમાલ થતા રહે છે ત્યારે આ વર્ષે પણ ઇડરમાં થી ખરીદાયેલી બિયારણ નકલી હોવાનું સાબિત થાય તો નવાઈ નહીં એકદમ ઉમિયા સીટમાંથી લેવાયેલા બિયારણ ના સેમ્પલ પૈકી તમામ 14 સેમ્પલ ફેલ ગયા છે તો બીજી તરફ અન્ય કંપનીઓ દ્વારા પણ થઈ રહેલું પ્રોડક્શન કેટલા અંશે સાચું છે તે હજુ સાબિત થઈ શકે તેમ નથી ત્યારે ગુજરાત માં આગામી સમયમાં ખેડૂતોએ વેપારીઓ પર મુકેલો વિશ્વાસ તૂટે તો નવાઈ નહીંConclusion:સાબરકાંઠાના ઇડરમાં કેટલીયે કંપનીઓ હોવા છતાં એક જ કંપનીનો ચૌદ સેમ્પલ ફેલ આવતા ઇડર સહિત સમગ્ર જિલ્લામાં હડકંપ સર્જાયો છે ત્યારે જો આ દિશામાં સાચી તપાસ થાય તો હજુ ખેડુતો સાથે છેતરપિંડી કરનારા વેપારીઓ ના નામ ખુલી શકે તેમ છે જોકે આ દિશામાં તપાસ કેટલી અને કેવી થશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.