ETV Bharat / state

sabar dairy milk price hike: સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશીની લહેર - sabar dairy milk price hike

સાબર ડેરીના નિયામક મંડળ સહિત ચેરમેન દ્વારા આજે દૂધના ભાવમાં કિલો(sabar dairy milk price hike) ફેટ દીઠ રૂપિયા 10નો વધારો કરતા સાડા ત્રણ લાખથી વધારે (Sabar Dairy)પશુપાલકો માટે ખુશીના સમાચાર બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી દિનપ્રતિદિન વધતા જતા પશુ દાણ તેમજ ઘાસચારાના ભાવ સામે ટકી રહેવા માટે સાબર ડેરી દ્વારા આજે બે મહિનામાં સતત ત્રીજીવાર રૂપિયા 10 નો વધારો કરાયો છે.

sabar dairy milk price hike: સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશીની લહેર

author img

By

Published : May 9, 2022, 9:02 PM IST

સાબરકાંઠા: અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીના નિયામક(sabar dairy milk price hike)મંડળ સહિત ચેરમેન દ્વારા આજે દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 10નો વધારો કરતા સાડા ત્રણ લાખથી વધારે (Sabar Dairy)પશુપાલકો માટે ખુશીના સમાચાર બન્યા છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે સાબર ડેરી આવકની એકમાત્ર આધારશીલા છે જો કે છેલ્લા કેટલાક સમયથી દિનપ્રતિદિન વધતા જતા પશુ દાણ તેમજ ઘાસચારાના ભાવ સામે ટકી રહેવા માટે સાબર ડેરી દ્વારા આજે બે મહિનામાં સતત ત્રીજીવાર રૂપિયા 10નો વધારો કરાયો છે.

સાબર ડેરી

આ પણ વાંચોઃ સાબર ડેરીએ ઘીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 11નો કર્યો ઘટાડો

દૂધના ભાવમાં રૂપિયા 10નો વધારો - આગામી 11 મી એપ્રિલથી સાબર ડેરીના દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા 10નો વધારો કરાતા વર્તમાન સમયે 730થી વધારી 740નો ભાવ કરાયો છે. જોકે છેલ્લા બે માસમાં સાબર ડેરી દ્વારા પશુપાલકોનો દિન પ્રતિદિન દૂધ માટેનો ખર્ચ વધવાના પગલે સતત ત્રણ વાર કિલો ફેટ દીઠ ભાવ વધારો થતો આવ્યો છે. જેના પગલે હવે ગુજરાતના 18 સંઘો પૈકી સૌથી વધુ વાહ સાબર ડેરી દ્વારા અપાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Sabar Dairy to set up plant in Telangana : 5 લાખ લીટરના પ્લાન્ટથી સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો

પશુપાલકોમાં ખુશીનો માહોલ - હાલમાં સાબર ડેરી દ્વારા કિલો પેટે રૂ 740 પશુપાલકોને ચૂકવી રહ્યા છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે ત્યારે સાબર ડેરી દ્વારા દૂધ નો ભાવ વધારાતા પશુપાલકોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. જોકે આ મામલે અમુલ ફેડરેશનના ચેરમેન (Md of Sabar Dairy)સહિત સાબરડેરીના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોને દૂધની આવકમાં ખર્ચને પહોંચી વળવા માટે ભાવ વધારવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.