ETV Bharat / state

સાબરકાંઠા SOGએ તમંચો તેમજ જીવતા કારતુસ સાથે એક શખ્સની કરી અટકાયત - પ્રાંતિજ

સાબરકાંઠા: જિલ્લા SOGએ પ્રાંતિજ નજીકથી તમંચો તેમ જ જીવતા કરતુસ સાથે એક આરોપીની અટકાયત કરી છે. SOGએ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક યુવક જણાઈ આવતા તેની પ્રાથમિક પુછપરછ કરીને તેની પીઠમાં ભરાવેલા થેલાની તલાશી લેતા તેમાંથી જીવતા કારતુસ સાથે તમંચો મળી આવ્યો હતો.

SOG
author img

By

Published : Sep 14, 2019, 6:20 AM IST

પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પર શુક્રવારે બપોરના અરસા દરમિયાન SOGની ટીમ પેટ્રોલીંગ કરતી પહોંચી હતી. એ દરમિયાન જ હોટલ નજીક દુકાન પાસે એક યુવક પોલીસની ટીમની નજર પડી હતી તેમજ તેની વર્તુણંક શંકાસ્પદ લાગતા જ ટીમના પોલીસ કર્મીઓએ તેની પુછપરછ પ્રાથમિક રીતે કરતા જ તે દરમિયાન યુવક નિતીન સત્યાને અયોગ્ય અને શંકાસ્પદ જવાબો આપતા જ પોલીસને તેની પર શંકા મજબુત થતાં તેની પીઠ પાછળ ભરાવેલા થેલાની તલાશી લીધી હતી.

Sabarkantha
સાબરકાંઠા SOGએ તમંચો તેમજ જીવતા કારતુસ સાથે એક શખ્સની કરી અટકાયત

જેમાં પોલીસની નવ જીવતા કારતૂસ સાથે તમંચો મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. SOGના પી.આઇ. એમ.ડી. ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, મુળ ઉત્તર પ્રદેશના બુરહાનપુર. તા. ગાઝીપુર જિ. કાનપુરના નિતિન અમરસિંહ સત્યાન વિરુદ્ધ આર્મસ્ એક્ટ મુજબ પ્રાંતિજ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ગેરકાયદેસર રીતે કારતુસ અને તમંચો વેચનાર અને ખરીદવા માટે તૈયારી દર્શાવનાર શખ્સોની પણ શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Intro:સાબરકાંઠા એસ.ઓ.જી પોલીસે પ્રાંતિજ નજીકથી તમંચો તેમ જ જીવતા કરતું સાથે એક આરોપીની અટકાયત કરી છે Body:સાબરકાંઠા એસઓજીએ પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક યુવકજણાઈ આવતા પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરીને તેની પીઠમાં ભરાવેલા થેલાની તલાશી લેતા તેમાથી જીવતા કારતુસ સાથે તમંચો મળી આવ્યો હતો.
પ્રાંતિજના મજરા ત્રણ રસ્તા પર શુક્રવારે બપોરના અરસા દરમ્યાન SOGની ટીમ પેટ્રોલીંગ કરતી પહોંચી હતી. એ દરમિયાન જ હોટલ નજીક દુકાન પાસે એક યુવક પોલીસની ટીમની નજર પડી હતી અને તેની વર્તુણંક શંકાસ્પદ લાગતા જ ટીમના પોલીસ કર્મીઓએ તેની પુછપરછ પ્રાથમિક રીતે કરતા જ તે દરમિયાન યુવક નિતીન સત્યાને અયોગ્ય અને શંકાસ્પદ જવાબો આપતા જ પોલીસને તેની પર શંકા મજબુત થતા તેની પીઠ પાછળ ભરાવેલા થેલાની તલાશી લીધી હતી. જેમાં પોલીસની નવ જીવતા કારતૂસ સાથે તમંચો મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતીConclusion:સએસોજીના પીઆઇ એમડી ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે મુળ ઉત્તર પ્રદેશના બુરહાનપુર. તા. ગાઝીપુર જિ. કાનપુરના નિતિન અમરસિંહ સત્યાન વિરુધ્ધ આર્મસ્ એક્ટ મુજબ પ્રાંતિજ પોલીસ મથકે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ગેરકાયદેસર રીતે કારતુસ અને તમંચો વેચનાર અને ખરીદવા માટે તૈયારી દર્શાવનાર શખસોની પણ શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.