ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે યોગ દિવસની ઉજવણી કરી

author img

By

Published : Jun 21, 2020, 12:31 PM IST

આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે સમગ્ર વિશ્વ યોગ કરી તેની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલે ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી.

Sabarkantha District Collector celebrated Yoga Day
સાબરકાંઠા

સાબરકાંઠા : ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે. તેમજ 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હાલમાં કોરોનાની મહામારીમાં કોરોનાના સંક્રમણથી બચવા અને રોગપ્રતિકાર શક્તિત વધારવા ‘યોગ’ એક અસરકારક માધ્યમ છે.

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે યોગ દિવસની ઉજવણી કરી
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે યોગ દિવસની ઉજવણી કરી

કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજય સરકારે "યોગ કરીશુ કોરોનાને હરાવીશુ" અભિયાન થકી તમામ લોકોને યોગમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે કોરોનાના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યા છીએ. ત્યારે તમામ લોકોને સંક્રમણથી બચવા ઘરે રહી ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી’ પોતાના પરિવાર સાથે યોગ દિવસની ઉજવણી કરી સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલે પણ પોતાના પરીવાર સાથે ઘરે રહીને યોગ કર્યા હતા.

જોકે, સાબરકાંઠા જિલ્લા કલેકટરે જિલ્લાના પ્રજાજનોને સહભાગી બની, પોતાના મનપસંદ યોગાસન કરવા અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.