ETV Bharat / state

સ્થાનિક ઉમેદવારને ટિકિટ ના અપાતા 45 થી વધારે કાર્યકરોના રાજીનામાં

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર (Himmatnagar assembly seat) ભાજપમાં ભડકો થયો જોવા મળ્યો છે.તાલુકા પંચાયત નગરપાલિકાથી લઇને સંગઠનમાં રાજીનામાં પડવાના સતત ચાલુ છે. અત્યાર સુધીમાં લુકા પંચાયતના 22 સદસ્યો સહિત જિલ્લા પંચાયત ના 3 સદસ્યોના રાજીનામા પડ્યા હોવાની માહિતી મળી રહી છે.

સ્થાનિક ઉમેદવારને ટિકિટ ના અપાતા 45 થી વધારે કાર્યકરોના રાજીનામાં
સ્થાનિક ઉમેદવારને ટિકિટ ના અપાતા 45 થી વધારે કાર્યકરોના રાજીનામાં
author img

By

Published : Nov 17, 2022, 4:29 PM IST

સાબરકાંઠા હિંમતનગર વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022) ઉપર ભાજપમાં ભડકો થયો છે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ ના અપાતા 45 થી વધારે કાર્યકરોના રાજીનામાં પડ્યા છે. તાલુકા પંચાયત નગરપાલિકા તેમજ સંગઠનમાં રાજીનામાં (Himmatnagar assembly seat) પડવાના યથાવત છે. હજુ વધુ રાજીનામા પડવાની સંભાવના જોવા મળી હતી. હિંમતનગર નગરપાલિકાના 20 થી વધુ સદસ્યોના રાજીનામા પડ્યા છે. જેમાં તાલુકા પંચાયતના 22 સદસ્યો સહિત જિલ્લા પંચાયત ના 3 સદસ્યોના રાજીનામા પડ્યા છે.

સ્થાનિક ઉમેદવારને ટિકિટ ના અપાતા 45 થી વધારે કાર્યકરોના રાજીનામાં

સામૂહિક રાજીનામું ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની જાહેરાતની સાથે જ હવે વિરોધાભાસ પણ સર્જાયો છે. જેના પગલે 50થી વધારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત વિવિધ પદાધિકારીઓએ (Himmatnagar assembly seat) સામૂહિક રાજીનામું આપતા હિંમતનગર ભાજપમાં પણ ભંગાણ સર્જાયું છે.

આયાતી ઉમેદવારને પસંદગી હિંમતનગર વિધાનસભા (Himmatnagar assembly seat) માટે ભાજપના સ્થાનિક ઉમેદવારની જગ્યાએ આયાતી ઉમેદવારને પસંદગી કરાતા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર વિધાનસભામાં છેલ્લા બે ટર્મથી ભાજપ વિજય બની રહ્યું છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાની જગ્યાએ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાને ટિકિટ અપાતા આજે 50થી વધારે લોકોએ રાજીનામાં આપ્યા છે.

સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ આગામી સમયમાં આયાથી ઉમેદવારની જગ્યાએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો સ્થાનિક કાર્યકર્તાઓએ વિધાનસભામાં કોઈ પણ કામ કરવાનું ઇનકાર કર્યો છે. સાથે સાથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાના મોટાભાગના કાર્યકરોએ રાજીનામાં ધરી દેતા હિંમતનગર ભાજપમાં ભંગાણ સર્જાયું છે. રાજીનામું આપી દેનારા મોટાભાગના સભ્યોએ આગામી સમયમાં હજુ પણ વધુ ભંગાણ થવાની સંભાવનાઓ દર્શાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.