ETV Bharat / state

સુરત ઘટના પગલે હિંમતનગરમાં જન જાગૃતિ પ્લે કાર્ડ રૅલી યોજાઈ - gujaratinews

સાબરકાંઠા: સુરત આગની ઘટના બાદ UGVCL દ્વારા જિલ્લામાં એક રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલામતી સપ્તાહ અંતગર્ત હિંમતનગરમાં જન જાગૃતિ રૅલી પ્લે કાર્ડ સાથે યોજવામાં આવી હતી. જેમાં વીજવિભાગના અધિકારી અને કર્મચારીઓ આ રૅલીમાં જોડાયા હતા.

સુરત ઘટના પગલે હિંમતનગરમાં જન જાગૃતિ પ્લે કાર્ડ રેલી યોજાઈ
author img

By

Published : Jun 5, 2019, 2:28 AM IST

હિંમતનગરમાં વીજ વિભાગ દ્વારા હાજીપુરા ખાતે આવેલી કચેરીથી એક વિશાળ રૅલી યોજવામાં આવી હતી. આ રૅલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ અંગે UGVCLના ચીફ એન્જિનિયર એલ.એફ. ડાભીએ જણાવ્યું હતું કે, હાલમાં બનેવી સુરત ઘટનાના પગલે તેમજ પુર કે હોનારત દરમિયાન વીજ પ્રવાહને કારણે બનતા બનાવોને અટકાવવા ગ્રાહકે ફરજીયાત થ્રિપિન પ્લગ ઉપયોગ કરવો જોઈએ. સાથે જ અર્થિગ ફરજીયાત કરવા પર ભાર મુકવો જોઈએ.

સુરત ઘટના પગલે હિંમતનગરમાં જન જાગૃતિ પ્લે કાર્ડ રૅલી યોજાઈ

પ્રાથમિક સાવચેતી રાખવામાં આવે તો વીજ કરંટથી થતી ઘટનાઓ અટકે છે. આ સપ્તાહ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સુરતની ઘટના બાદ વીજ વિભાગ સત્વરે જાગૃત બની રહ્યું છે.

Intro:Body:

R_GJ_SBR_01_4 Jun_Rely_Avb_Hasmukh

Inbox

x

HASMUKHBHAI TALSHIBHAI PATEL <hasmukh.patel@etvbharat.com>

Tue, Jun 4, 2:09 PM (11 hours ago)

to me

R_GJ_SBR_01_4 Jun_Rely_Avb_Hasmukh

એન્કર _-સુરતની આગની  ઘટના બાદ આજે યુજીવીસીએલ દ્વારા એક રેલી યોજી હતી જેમાં   સલામતી સપ્તાહ અંતર્ગત હિંમતનગરમાં  જન જાગૃતિ રેલી પ્લે કાર્ડ સાથે યોજાઈ હતી તેમજ  વીજ વિભાગના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા

વીઓ _-સાબરકાંઠાના હિમતનગરમાં આજે વીજ વિભાગ દ્વારા હાજીપુરા ખાતે આવેલી કચેરીથી  એક વિશાળ રેલી યોજાઈ હતી જે  શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત કચેરી ખાતે પૂર્ણ થઈ હતી.આ અંગે યુજીવીસીએલ ના  ચીફ એન્જીનીયર એલ.એફ ડાભીએ જણાવ્યું હતું કે હાલમાં બનેલી  સુરતની ઘટના અને પુર કે કુદરતી હોનારત દરમિયાન વીજ પ્રવાહને કારણે બનતા બનાવોને અટકાવવા ગ્રાહકે ફરજીયાત થ્રિપિન પ્લગ ઉપયોગ કરવો સાથે  સાથે અર્થીગ ફરજીયાત કરવા પર વિશેષ ભાર મુક્યો હતો.જો પ્રાથમિક સાવચેતી રાખવામાં આવે તો વીજ કરંટ થી થતી ઘટનાઓ અટકે છે. આ સપ્તાહ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજ લાઇનનું સમારકામ પણ હાથ ધર્યું છે તેમજ સુરત ણી ઘટના બાદ વીજ વિભાગ સત્વરે જાગૃત બની રહ્યું છે 

બાઈટ _-લાલજીભાઈ એફ ડાભી _વીજ અધિકારી _હિમતનગર 

ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

સુરત ઘટના પગલે હિંમતનગરમાં જન જાગૃતિ પ્લે કાર્ડ રેલી યોજાઈ

સાબરકાંઠા: સુરત આગની ઘટના બાદ UGVCL દ્વારા જિલ્લામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલામતી સપ્તાહ અંતગર્ત હિંમતનગરમાં જન જાગૃતિ રેલી પ્લે કાર્ડ સાથે યોજવામાં આવી હતી. વીજવિભાગના અધિકારી અને કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા.

હિંમતનગરમાં વીજ વિભાગ દ્વારા હાજીપુરા ખાતે આવેલી કચેરીથી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ અંગે UGVCLના ચીફ એન્જિનિયર એલ.એફ. ડાભીએ જણાવ્યું હતું કે, હાલમાં બનેવી સુરત ઘટનાના પગલે તેમજ પુર કે હોનારત દરમિયાન વીજ પ્રવાહને કારણે બનતા બનાવોને અટકાવવા ગ્રાહકે ફરજીયાત થ્રિપિન પ્લગ ઉપયોગ કરવો જોઈએ. સાથે જ અર્થિગ ફરજીયાત કરવા પર ભાર મુકવો જોઈએ. 

પ્રાથમિક સાવચેતી રાખવામાં આવે તો વીજ કરંટથી થતી ઘટનાઓ અટકે છે. આ સપ્તાહ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સુરતની ઘટના બાદ વીજ વિભાગ સત્વરે જાગૃત બની રહ્યું છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.