ETV Bharat / state

સાબરકાંઠામાં એક મહિના બાદ ખુલ્યો સંબંધોની હત્યાનો ભેદ - hasmukh patel

સાબરકાંઠા: શહેરના હિંમતનગરના ચાંદરણી ગામે 35 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસ સહિત મામલતદાર ઘટના સ્થળે પહોચી એક માસ બાદ જમીનમાંથી મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાઈ છે.

સાબરકાંઠામાં એક મહિના બાદ ખુલ્યો હત્યાનો ભેદ
author img

By

Published : May 17, 2019, 12:09 AM IST

સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરણી ગામે 35 વર્ષના ભવાનજી ઠાકોરની હત્યા કરી તેમના મૃતદેહને ખેતરમાં દાંટી દીધો હતો. સમગ્ર ધટનાની જાણ એક સબંધીએ કરી હતી. જેના પગલે પોલીસ સહિત મામલતદારની હાજરીમાં બાજરીના ખેતરમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યુ હતું.

સાબરકાંઠામાં એક મહિના બાદ ખુલ્યો હત્યાનો ભેદ
સાબરકાંઠામાં એક મહિના બાદ ખુલ્યો હત્યાનો ભેદ

જેમાં ભવાનજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર હત્યા સામાન્ય એવી જમવાની બાબતે થતા કાકાના દીકરાએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જેના પગલે પોલીસે હાલમાં બે યુવકોની અટકાયત કરી છે. મૃતદેહને પૉસ્ટમૉટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પરંતુ એક મહિના બાદ સામાન્ય બાબતે સબંધોની હત્યા થયાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

Intro:Body:

R_GJ_SBR_01_16 May_Hatya_Av_Hasmukh

સ્લગ:-હત્યા

એન્કર:-સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરણી ગામે અંદાજે 35 વર્ષ ના યુવક ની હત્યા મામલે આજે પોલીસ સહિત મામલતદાર ઘટના સ્થળે જઈ એક માસ બાદ જમીનમાંથી બહાર લાવી વધુ તપાસ હાથ ધરાઈ છે.

વીઓ:-સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરણી ગામે અંદાજે 35 વર્ષ નાભવાનજી ઠાકોર ની હત્યા કરી તેમના મૃતદેહને ખેતરમાંમાં દાટી દેવાયાની જાણ અન્ય એક સબંધી એ કરી હતી.જેના પગલે આજે પોલીસ સહિત મામલતદાર ની હાજરીમાં બાજરીના ખેતરમાં ખેતરખોદકામ શરૂ કરાયું હતું.જેમાં ભવાનજી ઠાકોર નો મૃતદેહ મળી આવ્યો હતો.જોકે આ સમગ્ર હત્યા સામાન્ય એવી જમવાની બાબતે થતા કાકા ના દીકરાએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.જેના પગલે પોલીસે હાલમાં બે યુવકોની અટકાયત કરી છે તેમજ મૃતદેહને પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. જોકે આજે એક મહિના બાદ સામાન્ય બાબતે સબંધોની હત્યા થયાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.