ETV Bharat / state

સાબરકાંઠાના પ્રાંતિજમાં કેન્સરથી વધુ એકનું મોત, તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં - કેન્સર

સાબરકાંઠા: પ્રાંતિજના વિલાસપુર ગામમાં કેન્સરને લઇને વધુ એકનું મૃત્યુ થતાં આસપાસના ગામમાં પણ કેન્સરને લઇ લોકો ચિંતામાં મૂકાયા છે. આ સમયે આરોગ્ય વિભાગ ઉંઘતું ઝડપાયું છે.

કેન્સર
કેન્સર
author img

By

Published : Dec 12, 2019, 12:59 PM IST

સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આવેલું વિલાસપુર ગામ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીમાં સડપાયું છે. આ ગામમાં 180 લોકોની સામે 20થી વધારે લોકો કેન્સર નામની બીમારીમા સપડાઇ ચૂકયા છે. જેમાંથી 10થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ પણ 10થી વધારે લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે, ત્યારે આ સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ પણ આરોગ્ય વિભાગ હજુ ઘોર નિદ્રામાં ઊંઘતું હોય તેવો ઘાટ સર્જાયો છે.

સામાન્ય રીતે સમગ્ર ગામમાં કોઈ જીવલેણ બીમારી આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઘટના સ્થળે જઇ અને તકેદારીના પગલાં લેવા સહિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ આ મુદ્દે ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે.

પ્રાંતિજ ગામે કેન્સરથી વધુ એકનું મોત

જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વિલાસ પુરા ગામે 10થી વધારે લોકોને કેન્સરની બીમારી ભરખી ગઈ છે તેમજ ગત રોજ વધુ એક મહિલાનું મૃત્યુ થતાં ગામમાં પણ લોકોનો રોષ વધી રહ્યો છે. જો કે આજદિન સુધી આ મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કામગીરી થઇ શકી નથી. જેના પગલે ગામમાં રહેતા લોકો પણ આ મુદ્દે આગામી સમયમાં કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.

Intro:સાબરકાંઠાના પ્રાંતિજ વિલાસપુર ગામ માં વધુ એક મહિલાનું મૃત્યુ થતાં હવે આસપાસના ગામોમાં પણ કેન્સર ની વિશે વાત આ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાઈ છે જોકે આરોગ્ય વિભાગ હજુ પણ ઉંઘતું ઝડપાયું છે.Body:
સાબરકાંઠા પ્રાંતિજ નજીક આવેલું વિલાસપુર ગામ છેલ્લા કેટલાક સમયથી કેન્સર નામની બીમારી માં ઝડપાયું છે આ ગામમાં 180 લોકોની સામે 20થી વધારે લોકો કેન્સર નામની બીમારી મા સપડાઇ ચુકયા છે જેમાંથી 10 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ પણ 10થી વધારે લોકો જીવન અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે ત્યારે આ સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ પણ આરોગ્ય વિભાગ હજુ ઘોર નિદ્રામાં ઊંઘતું હોય તેવો ઘાટ સર્જાયો છે સામાન્ય રીતે સમગ્ર ગામમાં કોઈ જીવલેણ બીમારી આવી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઘટના સ્થળે જઇ અને જેથી રોગ માટે તકેદારીના પગલાં લેવા સહિત ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની હોય છે જોકે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ આ મુદ્દે ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે કેન્સર નામની બીમારી નું નામ સાંભળતા જ જે તે વ્યક્તિ માનસિક આઘાત થી જ મૃત્યુ પામવાના બનાવો બનતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વિલાસ પુરા ગામે 10થી વધારે લોકો ને કેન્સરની બીમારી ભરખી ગઈ છે તેમજ ગત રોજ વધુ એક મહિલાનું મૃત્યુ થતાં હવે ગામમાં પણ લોકોનો રોષ વધી રહી છે જો કે આજદિન સુધી આ મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા કોઇ કામગીરી થઇ શકી નથી જેના પગલે આવી ગામમાં રહેતા લોકો પણ આ મુદ્દે આગામી સમયમાં ક્રોસ કામગીરી અપેક્ષા રાખી રહ્યા છે.

જોકે આ મુદ્દે આરોગ્ય વિભાગની જાણે કે આંખ ખોલવાની હજી બાકી હોય તેમજ હજુ પણ મોટી જાનહાનિ ફેલાય તેની રાહ જોવાતી હોય તે હજુ સુધી વડી કચેરી સુધી પણ જાણકારી નથી તેમજ ગ્રામ્ય કક્ષાએ કોઈ ફિલ્ડ વર્કર ને પણ મોકલાયો નથી સાથોસાથ તકેદારીના પગલાં લેવા માટે તેમ જ સ્થાનિક લોકોને જાગૃત કરવા માટે પણ કોઇ કાર્યવાહી કરાઇ નથી જેનો સ્વીકાર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ કેમેરા સમક્ષ કરી રહ્યા છે તેમજ આગામી સમયમાં વડી કચેરીને લેખિત જાણ કરવાની વાત પણ તેમને કરી હતી.

બાઈટ : વિઠ્ઠલભાઈ પટેલ,પરિવારજન
બાઈટ: કમળા બેન પટેલ, પરિવારજન

બાઈટ: રાજેશ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી

Conclusion:જો કે દિન પ્રતિદિન કેન્સલ નામની બીમારી વધતી જતી હોવા છતાં આગામી સમયમાં આરોગ્ય વિભાગની ઊંઘ ક્યારે ઉડે છે એ તો આગામી સમય જ બતાવશે પરંતુ દિનપ્રતિદિન વિલાસપુર ગામ સહિત આસપાસના ગામોમાં કેન્સર કરતાં મરણ ની બીક વધુ હોય તેવી સ્થિતી વધતી જાય છે ત્યારે અંગે વહીવટી તંત્ર ક્યારે પગલાં લેશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.