ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરના માળી ગામે ત્રણ માસમાં 120થી વધારે પશુઓના મોત

સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના માળી ગામે છેલ્લા ત્રણ માસમાં 120થી વધારે પશુઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. ત્યારે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

sabarkantha
સાબરકાંઠા
author img

By

Published : Jan 7, 2020, 6:28 AM IST

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના માંડવા ગામે છેલ્લા ત્રણ માસમાં 120 વધારે પશુઓના મોત થયા છે. જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે રોગ વિના ટપોટપ પશુઓના મોત થાય છે. આ અંગે સ્થાનિક ગ્રામજનોએ સાબર ડેરીના ડૉક્ટર સુધીના તમામ લોકોને લેખિતમાં જાણ કરી હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારના ઠોસ પગલાં ન લેવાતા હવે ગ્રામજનો પણ રોષે ભરાયા છે.

જો કે, કેટલાક સમયથી મૃત્યુ પામતા પશુઓના પગલે સ્થાનિક પશુપાલકોની હાલત દયનીય બનવા પામી છે. એક તરફ પશુઓના મોત પાછળ કોઈ કારણ જવાબદાર છે. તે આજ દિન સુધી જાણી નથી શકાયું. તો બીજી તરફ સાબર ડેરી સહિત સરકારી તંત્ર પણ જાણે કે આંખ આડા કાન કરતી હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે. તેમજ આ વિસ્તારમાં દિનપ્રતિદિન પશુઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. ગ્રામજનો આજે પણ નિરાશા હાલતમાં મૃત પશુઓની સામે આશાભરી નજરે જોઈ રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. એક જ ગામમાંથી 120 પશુઓના મોત થયેલ છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવી રહ્યા નથી.

સાબરકાંઠાના હિંમતનગરના માળી ગામે ત્રણ માસમાં 120થી વધારે પશુઓના મોત

હાલમાં હિંમતનગરના માળી ગામમાં દિવસ-રાત કેટલાક ડૉક્ટરો પ્રયાસ કરતા દેખાય છે. જો કે, ત્રણ માસની અંદર 120 પશુઓના મોત બાદ સ્થાનિક પશુપાલકો હવે ભયના માહોલમાં જીવી રહ્યા છે. સાબર ડેરી થકી સહાયની આશ છે. તો બીજી તરફ સ્થાનિક ડિરેક્ટરો તેમજ ચેરમેન સામે પણ પશુપાલકો આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે. તેમજ સહકારી વિભાગમાં થઈ રહેલા ખર્ચ અને સહાયની વાતોને પોકળ સાબિત ગણાવી રહ્યા છે. એક તરફ લોકોની આજીવિકા માટે મહત્વ ધરાવનાર સાબર ડેરી થકી કોઈ સહાય, સહાનુભૂતિ મળી શકી નથી. ત્યારે હવે સ્થાનિકોમાં પણ રોષ વ્યાપ્યો છે. ત્યારે આગામી સમયમાં કોઈપણ પશુ મૃત ન પામે તો પોતાની આજીવિકા ટકી શકે તેમ છે. ત્યારે સ્થાનિક પશુપાલકોની આશા ક્યારે ફળીભૂત થશે એતો હવે સમય જ બતાવશે.

જો કે, એક તરફ ટપોટપ મૃત્યુ પામતા પશુઓ બીજી તરફ સ્થાનિક ગ્રામજનોમાં આજીવિકા સહિત લાખોનું નુકસાન થઈ જવાનો માહોલ છે. ત્યારે હિજરત કરવા મજબુર આ પરિવારો માટે સરકાર ક્યારે જાગે છે. તે પણ મહત્વનું છે.

Intro:સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના માળી ગામે છેલ્લા ત્રણ માસમાં ૧૨૦ થી વધારે પશુઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે જોકે આજ દિન સુધી સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સારવાર સહિત દેખરેખના અભાવે હવે ગ્રામજનોમાં પણ ઈજ્જત કરવાના મૂડમાં છે.Body:
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના માંડવા ગામે છેલ્લા ત્રણ માસમાં 120 વધારે પશુઓના મોત પામે છે જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ કે રોગ વિના ટપોટપ પશુઓના મોત થયા છે આ અંગે સ્થાનિક ગ્રામજનોએ સાબરડેરીના ડોક્ટર સરકારી સુધીના તમામ લોકોને લેખિતમાં જાણ કરી હોવા છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારના ઠોસ પગલાં ન લેવાતા હવે ગ્રામજનો માટે પણ ગામમાં રહેવું કે પરિવાર સહિત પશુઓ સાથે હિજરત કરવી તે યક્ષ પ્રશ્ન સર્જાયો છે.જોકે કેટલાક સમયથી મૃત્યુ પામતા પશુઓ ના પગલે સ્થાનિક પશુપાલકોની હાલત દયનીય બનવા પામી છે એક તરફ પશુઓના મોત પાછળ કોઈ કારણ જવાબદાર છે તે આજ દિન સુધી જાણી નથી શકાયું તો બીજી તરફ સાબરડેરી સહિત સરકારી તંત્ર પણ જાણે કેઆંખ આડા કાન કરતી હોય તે પ્રકારનો માહોલ સર્જાયો છે 120 પક્ષીઓના મોત બાદ હજુ પણ આ વિસ્તારમાં દિનપ્રતિદિન પશુઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોમાટે આશાનું કિરણ કોઈ દેખાઈ રહી નથી ગ્રામજનો આજે પણ નિરાશા હાલતમાં મૃત પશુઓ ની સામે આશાભરી નજરે જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે એક જ ગામમાં થી ૧૨૦ પશુઓના મોત થયેલ છે છતાં પણ તંત્ર ન હલે બહેરા કાને ભાગવત સમજાવવા ની કહેવત યથાર્થ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે હાલમાં હિંમતનગરના મારી ગામ દિવસ-રાત કેટલાક ડૉક્ટરો પ્રયાસ કરતા દેખાય છે જો કે ડોક્ટરો પણ પોસ્ટમોર્ટમ તેમજ વિવિધ રિપોર્ટ કરાવવાના બહાને ગામલોકોને દિલસોજી પાઠવતા નજરે પડી રહ્યા છે જોકે દિલસોજી ના દિવસો આગામી સમયમા કેટલા ટકશે એ તો સમય બતાવશે પરંતુ હાલ પૂરતો સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે.જોકે આ અંગે સ્થાનિક સરકારી ડોક્ટર કંઇક આમ કહેતા નજરે પડે છે.
બાઈટ:
જોકે ત્રણ માસની અંદર 120 પશુઓના મોત બાદ સ્થાનિક પશુપાલકો હવે ભયના માહોલમાં જીવી રહ્યા છે સાબર ડેરી થકી સહાયની આશ છે તો બીજી તરફ સ્થાનિક ડિરેક્ટરોને ચેરમેન સામે પણ આવી પશુપાલકો આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે સાથે સાથે સહકારી વિભાગમાં થઈ રહેલા ખર્ચ અને સહાયની વાતોને પોકળ સાબિત ગણાવી રહ્યા છે. એક તરફ લોકોની આજીવિકા માટે મહત્વ ધરાવનાર સાબરડેરી થકી કોઈ સહાય, સહાનુભૂતિ મળી શકી નથી ત્યારે હવે સ્થાનિકો માં પણ પશુપાલકો માં રોષ વ્યાપ્યો છે.પશુપાલકો ને હજુ સુધી પોતાના આજીવિકાનું સાધન ના મોત માટેનું કારણ મળી શકી નથી ત્યારે આગામી સમયમાં કોઈપણ પશુ મૃત ન પામે તો પોતાની આજીવિકા ટકી શકે તેમ છે ત્યારે જોઈ રહી છે કે સ્થાનિક પશુપાલકોની આશા ક્યારે ફરીભૂત છે એ સમય બતાવશે.
બાઈટ:જનક પટેલ, સરકારી પશુપાલક અધિકારી
બાઇટ:પરેશભાઈ પટેલ, વેટનરી ડૉક્ટર
બાઈટ:ગીતાબેન પટેલ ,પશુપાલક
બાઈટ:બીરેનભાઈ પટેલ, પશુપાલક
પીટીસીConclusion:જોકે એક તરફ ટપોટપ મૃત્યુ પામતા પશુ ઓ બીજી તરફ સ્થાનિક ગ્રામજનો માં આજીવિકા સહિત લાખોનું નુકસાન થઈ જવા નો માહોલ છે ત્યારે હિજરત કરવા મજબુર આ પરિવારો માટે સહકાર સહિત સરકાર ક્યારે જાગે છે તે પણ મહત્વનું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.