ETV Bharat / state

સાબરકાંઠાના ગાંધીપુરામાં અચરજ પમાડે તેવો કિસ્સો આવ્યો સામે, વાંચો આ અહેવાલમાં

હિંમતનગરઃ ગાંધીપુરા ગામના ભરતભાઈ પાસે કંઈક એવું બની રહ્યું છે જેના કારણે તેમના સહિત ગામ અચરજમાં મુકાઇ ગયું છે. યુવાનો જે વસ્તુ પ્રત્યે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે તેવો મોબાઈલ કેમ અને કેવી રીતે ભરતભાઈ પ્રત્યે આકર્ષણ ધરાવે છે? આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં...

mobile Stick
author img

By

Published : Aug 31, 2019, 10:06 AM IST

જી હાં, આજના યુથ માટે જે મોબાઈલ જીવ કરતાં પણ વધારે વ્હાલો બની ગયો છે, તે મોબાઈલ સાબરકાંઠાના ગાંધીપુરાના ભરતભાઈ માટે મુસીબત બની ગયો છે. ભરતભાઈને છેલ્લા કેટલાક દિવસથી કોઈપણ મોબાઈલ તેમના ડાબા હાથમાં ચોંટી જતો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે,.

સાબરકાંઠાના ગાંધીપુરામાં અચરજ પમાડે તેવો કિસ્સો આવ્યો સામે

જમણાં હાથે પણ નહીં પણ ફક્ત ડાબા હાથે જ કેમ મોબાઈલ ચોંટી જાય છે, તે વાતથી ભરતભાઈ પોતે અજાણ હોવાનો દાવો કરી રહ્યાં છે. તેમની સાથેની આ ઘટનાને કારણે તેઓ હાલ સમગ્ર ગામમાં ચર્ચામાં આવી ગયા છે. લોકો તેમની સાથે બની રહેલી આ ઘટના નિહાળવા માટે જઈ રહ્યાં છે. આ જોઈ સૌ કોઈ અચરજ પામે છે અને ગામના યુવાનો પણ પોતાના હાથે મોબાઈલ ચોંટે છે કે કેમ? તે તપાસ કરી રહ્યાં છે.

જો કે, ETV ભારત આવી કોઈ ઘટના કે હકીકત હોવા અંગે પુષ્ટિ કરતું નથી. પરંતુ સત્ય શું છે તે જાણવા સૌ કોઈ આતુર બન્યા છે.

Intro:સાબરકાંઠાના હિંમતનગર ગાંધીપુરા ગામે એક યુવક સમગ્ર ગામ માટે અચરજ નું કારણ બને છે આ ગૃહસ્થનું કહેવું છે કે તમારો નંબર આપો કોઈ પણ મોબાઈલ એમના ડાબા હાથે અચાનક ચીપકી જાય છે જો કે જમણા હાથે કશું થતું નથી જેના પગલે સમગ્ર ગામ માટે એક જ ભર્યો બનાવ બની રહ્યો છેBody:લોહી ચુંબકની મેગ્નેટિક શક્તિથી તમે લોખંડને આકર્ષાતું તો જોયું જ હશે પણ માણસની મેગ્નેટિક શક્તિથી મોબાઈલ હાથમાં ચોંટવાની વાત તમારા માટે નવી હશે..જો કે હિમતનગર તાલુકાના એક ગામમાં થયું છે કેઈક આવું .જેને જોવા હવે લોકોના ટોળેટોળા ઉમટી પડે છે.

આ છે હિમતનગર તાલુકાના ગાંધીપુરા ગામના ભરતભાઈ ધોળું...તેમના હાથમાં જાણે જાદુ છે.કોઈપણ મોબાઈલ તેમને તમે આપો તો એ મોબાઈલ તેમના ડાબા હાથમાં ચોટી જાય છે.જાણીને નવાઈ લાગશે પણ માત્રને માત્ર તેમના ડાબા હાથમાં જ આ કરામત છે.જમણા હાથમાં નહિ..વળી, માત્રને માત્ર મોબાઈલ જ તેમના હાથમાં ચોંટે છે અન્ય કોઇપણ ચીજ નહી.

બાઈટ - ભરતભાઈ ધોળું, ગાંધીપુરા, હિમતનગર

બાઈટ - મહેન્દ્રભાઈ પટેલ, ભરતભાઈના મિત્ર, ગાંધીપુરાConclusion:જોકે સમગ્ર કિસ્સામાં આસપાસના લોકો પણ હવે ગાંધીપુરા ગામે જોવા જઈ રહ્યા છે ત્યારે સત્ય હકીકત ક્યારે બહાર આવે છે તે મહત્વનું છે જો કે આ સત્ય ક્યારેય બહાર આવશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.