સાબરકાંઠા જિલ્લામાં આવેલા તમામ માર્કેટયાર્ડો દિવાળી તહેવાર નિમિત્તે એક સપ્તાહ સુધી બંધ રહેશે, જેમાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઇડર, સલાલ, વડાલી અને ખેડબ્રહ્મા બંધ્ રહેશે. જે આગામી 1 નવેમ્બરથી રાબેતા મુજબ શરૂ થશે. જોકે હાલના તબક્કે એક તરફ વરસાદી માહોલ છે. તો બીજી તરફ ખેડૂતોનો મહામૂલો પાક વરસાદી માહોલમા બગડી શકે છે, ત્યારે હાલમાં એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં રજાને પગલે ખેડૂતો પોતાનો પાક ખાનગી વેપારીઓને વેચવા મજબૂર થઈ રહ્યા છે. એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં રજાનો માહોલ ખેડૂતોની દિવાળી બગાડી રહ્યો છે.
સાબરકાંઠાના માર્કેટ યાર્ડ આજથી બંધ, એક સપ્તાહ બાદ તમામ માર્કેડ યાર્ડ ફરી ધમધમશે
સાબરકાંઠાઃ દિવાળી તહેવાર નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં આવેલા તમામ માર્કેટ યાર્ડમાં એક સપ્તાહની રજા જાહેર કરવામાં આવી છે. જેના પગલે એક સપ્તાહ બાદ માર્કેટયાર્ડ ફરી ધમધમશે.
સાબરકાંઠા જિલ્લામાં આવેલા તમામ માર્કેટયાર્ડો દિવાળી તહેવાર નિમિત્તે એક સપ્તાહ સુધી બંધ રહેશે, જેમાં હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઇડર, સલાલ, વડાલી અને ખેડબ્રહ્મા બંધ્ રહેશે. જે આગામી 1 નવેમ્બરથી રાબેતા મુજબ શરૂ થશે. જોકે હાલના તબક્કે એક તરફ વરસાદી માહોલ છે. તો બીજી તરફ ખેડૂતોનો મહામૂલો પાક વરસાદી માહોલમા બગડી શકે છે, ત્યારે હાલમાં એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં રજાને પગલે ખેડૂતો પોતાનો પાક ખાનગી વેપારીઓને વેચવા મજબૂર થઈ રહ્યા છે. એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં રજાનો માહોલ ખેડૂતોની દિવાળી બગાડી રહ્યો છે.
જોકે હાલના તબક્કે એક તરફ વરસાદી માહોલ થઇ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોનો મહામૂલો પાક વરસાદી માહોલ મા બગડી શકે છે ત્યારે હાલમાં એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં રજાને પગલે ખેડૂતો પોતાનો પાક ખાનગી વેપારીઓને વેચવા મજબૂર થઈ રહ્યા છે એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ માં રજાનો માહોલ ખેડૂતોની દિવાળી બગાડી રહ્યો છેConclusion:જોકે આ મુદ્દે સરકાર સહિત વહિવટી તંત્ર જાગૃત બની સંસ્થાઓના આગેવાનો તેમજ ખેડૂતોના અગ્રણ્ય ગણાતા લોકો જાગૃત થાય તે જરૂરી છે.જો કે આ જાગશે ક્યારે એ તો આગામી સમય બતાવશે.