ETV Bharat / state

સાબરકાંઠાના શિક્ષકોની બબાલને પગલે ડોભાડા પ્રાથમિક શાળામાં તાળાબંધી - gujaratinews

સાબરકાંઠા: જિલ્લામાં આવેલા વડાલી તાલુકાના ડોભાડા પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોના અંદરો-અંદર તકરાર ચાલી રહી છે. જેના પગલે શિક્ષકોની અંદરોઅંદર તકરારને લઈને બાળકોના માનસપટ પર ખરાબ અસર ન પડે એવી ધારણાને પગલે શાળાને તાળાબંધી કરવામાં આવી છે.

સાબરકાંઠાના શિક્ષકોની બબાલને પગલે ડોભાડા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરાઈ
author img

By

Published : Jun 17, 2019, 1:55 PM IST

આ અંગે ગામ લોકો તેમજ વાલીઓ દ્વારા શિક્ષકોને વારંવાર રજુઆત કર્યા છતાં કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો ન હતો. ત્યારે આજરોજ શાળાને તાળા બંધી કરવામાં આવી હતી. તેમજ જ્યાં સુધી શિક્ષકોની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલમાં મોકલવામાં આવશે નહી. આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વાલીઓ તેમજ શિક્ષકોના આ નિર્ણયને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં બાળકોના ભવિષ્ય માટે કોઈ જાગૃત નથી અને સ્કુલની તાળાબંધીથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય છે એ વાત નક્કી છે.

R_GJ_SBR_01_17 Jun_School_Av_Hasmukh

એન્કર:-સાબરકાંઠાના વડાલી તાલુકાના ડોભાડા પ્રાથમિક શાળામાં ગામલોકો અને વાલીઓ દ્વારા આજે શિક્ષકોની બબાલ ને પગલે તાળા બંધી કરાતા શિક્ષણ જગતમાં હલચલ સર્જાઈ હતી.

વિઓ:-સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ડોભાડા પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની અંદરો અંદર તકરાર ચાલે છે.જેના પગલે શિક્ષકોની અંદરોઅંદર તકરાર ને લઈ  બાળકોના માનસપટ પર ખોટી અસરો ના પડે એવી ધારણા ને પગલે શાળાને તાળા બંધી કરાઈ.આ અંગે ગામલોકો તેમજ વાલીઓ દ્વારા શિક્ષકોને વારંવાર રજુઆત છતાં કોઈ નિર્ણય ન લેવાતા આજરોજ શાળાને તાળા બંધી કરાઈ હતી તેમજ જ્યાર સુધી  શિક્ષકોની બદલી નહિ કરવામાં આવે ત્યારસુધી બાળકોને સ્કૂલમાં મોકલવામાં આવશે નહિ.તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે વાલીઓ તેમજ શિક્ષકોની આ નિર્ણય ને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં બાળકોના ભવિષ્ય માટે કોઈ જાગૃત નથી અને સ્કુલની તાળાંબંધીથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય છે એ વાત નક્કી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.