શનિવારે અચાનક ચિઠોડા વિસ્તારમાં આવેલા ઘઉંના પાકમાં વીજ વાયરના તણખા પડતા આગ લાગી હતી. જેના પગલે આ વિસ્તારના સ્થાનિકો તાત્કાલિક ધોરણે આગ લાગેલા વિસ્તાર સુધી દોડી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કરવાથી જેના પગલે આગ પર કાબુ મેળવાયો હતો.
વિજયનગર: વીજકંપનીની બેદરકારીના લીધે ખેડૂતોના ઘઉંના પાકમાં આગ લાગતા લાખોનું નુકસાન - Gujarati news
સાબરકાંઠાઃ વિજયનગરના ચિઠોડામાં ખેડૂતોના ઘઉંના ઉભા પાકમાં આગ લાગી હતી. જેના પગલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું
સ્પોટ ફોટો
શનિવારે અચાનક ચિઠોડા વિસ્તારમાં આવેલા ઘઉંના પાકમાં વીજ વાયરના તણખા પડતા આગ લાગી હતી. જેના પગલે આ વિસ્તારના સ્થાનિકો તાત્કાલિક ધોરણે આગ લાગેલા વિસ્તાર સુધી દોડી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કરવાથી જેના પગલે આગ પર કાબુ મેળવાયો હતો.
R_GJ_SBR_01_5 Apr_Aag_av_Hasmukh
સ્લગ -આગ
એન્કર _એકતરફ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે ત્યારે આજે વિજયનગરના ચિઠોડામાં વીજકંપનીની બેદરકારીના પગલે ખેડૂતોના ઘઉંના ઉભા પાકમાં આગ લાગતા લાખોનું નુકશાન થવા પામ્યું છે
વીઓ _ આજે વિજયનગરના ચિઠોડામાં ખેડૂતોના ઘઉંના ઉભા પાકમાં આગ લાગી હતી જેના પગલે ખેડૂતો ને લાખો રૂપિયાનું નુકશાન થયું છે.આજે બપોર બાદ અચાનક ચિઠોડા વિસ્તારમાં આવેલા ઘઉંના પાક માં વીજ વાયરના તણખા પડતા આગ લાગી હતી જેના પગલે આ વિસ્તારના સ્થાનિકો તાત્કાલિક ધોરણે આગ લાગેલા વિસ્તાર સુધી દોડી આવ્યા હતા તેમજ આગ બુઝાવવનો પ્રયાસ હાથ ધરી હતી જેના પગલે આગ પર કાબુ મેળવાયો હતો.વિજયનગરમાં આગ લાગવાનો આજે સતત બીજો બનાવ બન્યો હતો જોકે હજુ સુધી આ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા કોઈ ઠોસ પગલાં ભરાયા નથી.ત્યારે સ્થાનિકો માં પણ ઉત્તર ગુજરાત વીજ કંપની સામે રોષ નો માહોલ ફેલાવ્યો છે જો કે એક તરફ ઘઉં નો તૈયાર થયેલા પાક સામે વીજ કંપની ની આડોડાઈ ને પગલે આગ લાગતા લાખો નું નુકશાન જય રહ્યું છે ત્યારે આ મુદ્દે વીજ કંપની દ્વારા વીજપોલ પર આવેલા વીજતાર ને એકબીજા ને અડકતા અટકાવવા પ્રયાસ કરાય તો ઉભા પાકમાં આગ લાગવાના બનાવો અટકાવી શકાય તેમ છે