ETV Bharat / state

સાબરડેરીમાં 1 મહિનામાં ત્રીજી વાર દૂધમાં ભાવ વધારો - Aravalli

સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની સાબરડેરી જીવાદોરી અને આધારશીલા સમાન છે. આજે સાબરડેરી દ્બારા વધુ એકવાર દૂધના ભાવ વધારતા બંને જિલ્લાના હજારો પશુપાલકોમાં ખુશી વ્યાપી છે.

સાબરડેરીમાં 1 મહિનામાં ત્રીજી વાર દૂધના ભાવ વધારો
author img

By

Published : May 30, 2019, 3:39 PM IST

આ સાબરડેરી દ્બારા આજે એક જ મહિનાની અંદર ત્રીજી વાર દૂધનો ભાવ વધારાયો છે, જેમાં 1 જુનથી ગાયમાં 620રૂપિયા અને ભેંસમાં 650 રહશે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ સભાસદોને કીલોફેટ દીઠ રૂપિયા 20નો વધારો કરાયો છે. જેના પગલે હજારો પશુપાલકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.

સાબરડેરીમાં 1 મહિનામાં ત્રીજી વાર દૂધના ભાવ વધારો

જોકે સાબરદાણમાં ભાવમાં કોઇપણ ઘટાડો કરાયો નથી. જોકે એકબાજુ ગરમીમાં અસહ્ય વધારો થવાને પગલે 30 લાખ લીટર દૂધમાંથી 22 લાખ લીટર સુધીનો ઘટાડો થયો છે. ત્યારે દુધનો ભાવ વધારતા પશુપાલકો આનંદિત થયા છે. જોકે આજદિન સુધી સાબરદાણ તેમજ મકાઈ ભરડામાં કમરતોડ ભાવ વધારો કરાયો છે. જોકે સાબરડેરી દ્વારા આગામી સમયમાં હજુ ભાવ વધારવાના પણ સંકેત આપ્યા છે. જોકે એ ભાવ ક્યારે અને કેટલા વધશે એ તો સમય જ બતાવશે

R_GJ_SBR_01_30 May_Sabardery_Avb_Hasmukh

Ftp_Foldar

Vizual_Byte

સ્લગ –સાબરડેરી

એન્કર _-સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની આધારશીલા સમાન સાબરડેરી દ્બારા આજે વધુ એકવાર દૂધના ભાવ વધારતા બંને જીલ્લાના હજારો પશુપાલકોમાં ખુશી વ્યાપી છે જોકે સાબરદાન માં ભાવમાં કોઇપણ ઘટાડો કરાયો નથી

વીઓ _- સાબરડેરી દ્બારા આજે એકજ મહિનાની અંદર ત્રીજી વાર દૂધના ભાવ વધારાયો છે જેમાં ૧ જુન થઈ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખ થઈ વધુ સભાસદો ને કીલોફેટ દીઠ રૂપિયા ૨૦ નો વધારો કરાયો છે જેના પગલે હજારો પશુપાલકોને ખુશ થવાનો વારો આવ્યો છે. જોકે સાબરદાણમાં ભાવમાં કોઇપણ ઘટાડો કરાયો નથી જોકે એકબાજુ ગરમીમાં અસહ્ય વધારો થવાને પગલે ૩૦ લાખ લીટર દૂધમાંથી ૨૨  લાખ લીટર સુધીનો ઘટાડો થયો છે ત્યારે દુધનો ભાવ વધારતા પશુપાલકો આનંદિત થયા છે જોકે આજદિન સુધી સાબરદાણ તેમજ મકાઈ ભરડામાં કમરતોડ ભાવ વધારો કરાયો છે.જોકે સાબરડેરી દ્વારા આગામી સમયમાં હજુ ભાવ વધારવાના પણ સંકેત આપ્યા છે જોકે એ ભાવ ક્યારે અને કેટલા વધશે એ તો સમય જ બતાવશે

બાઈટ _બાબુભાઈ પટેલ _એમડી_સાબરડેરી      

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.