ETV Bharat / state

હિંમતનગરમાં કૂટણખાનું ચલાવતા 5 આરોપીની ધરપકડ કરાઈ - હિંમતનગર ન્યૂઝ

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરમાંથી કૂટણખાનું ઝડપાયું છે. તૃષ્ણા ગેસ્ટહાઉસમાં દેહવ્યાપાર ચલાવતાં હૉટલના માલિક અને ગ્રાહક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

હિંમતનગરમાં કૂટણખાનું ચલાવતા 5 આરોપીની ધરપકડ કરાઈ
author img

By

Published : Nov 16, 2019, 8:40 PM IST

હિંમતનગરમાં નાયબ પોલીસ અધિક્ષકને બાતમી મળી હતી કે, સાબરડેરી પાસે આવેલાં તૃષ્ણા ગેસ્ટહાઉસમાં કૂટણખાણનું ચલાવવામાં આવે છે. માહિતી મળ્યાં બાદ પોલીસે ગેસ્ટ હાઉસમાં નકલી ગ્રાહક બની બે અલગ-અલગ ટીમ દ્વારા વોચ રાખી હતી.

હિંમતનગરમાં કૂટણખાનું ચલાવતા 5 આરોપીની ધરપકડ કરાઈ

આ દરમિયાન કૂટણખાનું ચલાવતા ગણપત ખટીક, શામલાલ ખટીક, નજર સૈયદ, ઉમારામ રબારી અને વારીસ કાદરી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મોબાઈલ જપ્ત કર્યા હતાં, ત્યારબાદ આરોપીઓની પ્રાથમિક તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાબર ડેરી પાસે આવેલ અભી કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ તૃષ્ણા ગેસ્ટ હાઉસમાં દેહવેપાર કરતા હોટલના માલિક તથા ગ્રાહક સહિત કુલ પાંચ ઈસમોને પોલીસે રંગે હાથે ઝડપી લેવામાં સફળતા મળી છેBody:

હિંમતનગર નાયબ પોલીસ અધિક્ષકના બાતમીદારો ના આધારે ગેસ્ટ હાઉસમાં ડમી ગ્રાહક મોકલી પોલીસની અલગ અલગ ટીમો ખાનગી વોચ રાખી એક કુટણખાનું ચલાવતા 5આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
ડમી ગ્રાહક ગેસ્ટ હાઉસમાં રિસેપ્શન ઉપર બેસનાર ઈસમે ખાનગી ગ્રાહક પાસેથી પૈસા લઈ દેહવ્યાપાર કરતી મહિલા પાસે તેની રૂમમાં મોકલી આપવામાં આવી તે જ સમયે પોલીસે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.આ સમયે રંગરેલીયા કરતા તથા ગેસ્ટ હાઉસના માલિક પોલીસે રંગે હાથે ઝડપી લીધેલ હતા જેમને
આરોપી
નંબર ૧. ગણપત શ્યામલાલ ખટીક
૨. શામલાલ ચતુરજી ખટીક બંને રહે ( ૫/બી રાજ મંદિર સોસાયટી સહકારીજીન રોડ હિંમતનગર )

૩. નજર સૈયદ અમીર અબ્બાસ સૈયદ રહે ( ન્યાય મંદિર ખુશ્બુ હોસ્પિટલ ની પાછળ હિંમતનગર )

૪ ઉમા રામ મુકના રામ રબારી રહે ( સાબર ડેરી મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સ ઉપર હિંમતનગર )

૫. વારીસ મહોમદ મિયા કાદરી રહે ( મેમણ કોલોની ન્યાય મંદિર હિંમતનગર )

Conclusion:પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મોબાઈલ મુદ્દામાલ જપ્ત કરી હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.