ETV Bharat / state

સાબરકાંઠાના વડીયાવીરમાં ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો - ઈડરના તાજા સમાચાર

ઇડર તાલુકા ખાતે સોમવારે રાત્રીએ ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કલાકાર ગીતા રબારીના ભવ્ય ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં લાખો રૂપિયા ઉડાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યાં હતા.

ETV BHARAT
વડીયાવીરમાં ગીતા રબારીનો ડાયરો, લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ
author img

By

Published : Feb 11, 2020, 12:09 PM IST

સાબરકાંઠા: ઇડર તાલુકાના વડીયાવીર ખાતે સોમવારે રાત્રીએ કચ્છી કોયલ તરીકે ખ્યાતનામ ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર ગીતા રબારીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જેમાં ગીતા રબારીએ લોક ડાયરા થકી સ્થાનિકોના ખુશીમાં વધારો કર્યો હતો. જેથી ડાયરામાં સ્થાનિકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.

વડીયાવીરમાં ગીતા રબારીનો ડાયરો, લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ

ગત 7 દિવસથી ઇડર તાલુકાના મઢી ખાતે ભાગવત કથા યોજાઈ રહી છે. જેમાં ગુજરાતના નામી-અનામી કલાકારોને બોલાવવામાં આવે છે. સ્થાનિકો સહીત આસપાસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમનું સન્માન કરવામાં આવે છે.

Intro:સાબરકાંઠાના ઇડર તાલુકાના ખાતે ગત રાત્રિએ ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કલાકાર ગીતા રબારી દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન થયું હતું જેમાં લાખો રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતાBody:સાબરકાંઠાના ઇડર તાલુકાના વડીયાવીર ખાતે ગત રાત્રિએ કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર ગીતા રબારી દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક આસપાસથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમજ મોડીરાત સુધી ડાયરો ચાલ્યો હતો. જેમાં ગીતા રબારી લોક ડાયરા થકી સ્થાનિકોને અતિ ઉત્સાહિત કર્યા હતા સાથે સાથે સ્થાનિકોએ પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો છેલ્લા સાત દિવસથી સાબરકાંઠાના ઇડર તાલુકાના મઢી ખાતે ભાગવત કથા યોજાઈ રહી છે જેમાં ગુજરાતના નામી-અનામી કલાકારો ને વડીયાવીર ધામ ખાતે બોલાવવામાં આવે છે તેમજ સ્થાનિકો સહીત આસપાસના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં તેમને સન્માનિત પણ કરવામાં આવે છે જેના પગલે છેલ્લા સાત દિવસથી વડિયાવીર k સ્થાનિકો થી ઉભરાય છે તેમજ ભાગવત કથામાં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રહ્યા છે.
Conclusion:ગતરાત્રિ સાબરકાંઠાના ઇડરના વડીયાવીર ખાતે યોજાયેલા લોક ડાયરા માં સૌથી વધુ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતી કલા સાહિત્યને ગીતા રબારી ના કંઠે સાંભળી મંત્રમુગ્ધ થયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.