ETV Bharat / state

પોઝિટિવ સાબરકાંઠા: તંત્રની સારી કામગીરીને પગલે કોરોના સંક્રમણમાં ઘટાડો

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પોઝિટિવ સાબરકાંઠા
પોઝિટિવ સાબરકાંઠા
author img

By

Published : Aug 17, 2020, 7:46 PM IST

સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં લાખો લોકો દિન પ્રતિદિન કોરોનાને પકડી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના કેસો ઘટી રહ્યો છે.

છેલ્લાં 24 કલાકની વાત કરવામાં આવે તો, સાબરકાંઠા જિલ્લામાં માત્ર 5 કેસ નોંધાયા છે. જેના પગલે છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર દ્વારા ચાલતી કામગીરી કોરોના સંક્રમણને રોકવામાં સફળ રહી છે.

સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ 578 સુધી પહોંચવા આવ્યો છે. જો કે, અન્ય જિલ્લાઓની સરખામણીએ સાબરકાંઠા જિલ્લામાં મહદઅંશે કોરોના મહામારીને રોકવામાં વહીવટી તંત્ર સફળ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.