ETV Bharat / state

ઐતિહાસિક 'ઇડર ગઢ' પર વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી

સાબરકાંઠાઃ વિશ્વમાં 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લાનું પ્રખ્યાત ઇડરના જગવિખ્યાત ઐતિહાસિક 'ઇડર ગઢ' પર પાંચમા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરાઈ હતી. આ તે જ ઇડર ગઢ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તપશ્ચર્યા કરી હતી.

'ઇડર ગઢ' પર વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી
author img

By

Published : Jun 22, 2019, 2:50 AM IST

'યોગ' ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને આપેલી અદ્ભુત, અદ્વિતીય અને અતુલનીય ભેટ છે. યોગ માત્ર અભ્યાસ જ નથી, એક જીવનશૈલી પણ છે. 21 જુન એટલે "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" સમગ્ર વિશ્વએ યોગ દિવસની ઉજવણી કરી હતી. ત્યારે સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલ ઇડર ગઢ કે, જે ગુજરાતનો અમૂલ્ય વારસો છે તેમાં પણ "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી ઐતિહાસિક ઈડરીયા ગઢ ઉપર કરવામાં આવી હતી.

ઐતિહાસિક 'ઇડર ગઢ' પર વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી

આ કાર્યક્રમમાં ખાતાકીય અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ,વિદ્યાર્થીઓ સહિત મોટા ભાગના નગરજનો સહીત 65 જેટલા લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં જોડાયેલ તમામ લોકોએ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. ઇડર ગઢ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરેલી તપચર્યાની જગ્યા છે. નરેન્દ્ર મોદી પોતાના જીવન કાળ દરમિયાન અહીંની ગુફાઓમાં વિતાવેલી ક્ષણો ઇડર વાસીઓને યાદ અપાવે છે.

R_GJ_SBR_01_21 Jun_Av_Hasmukh
સ્લગ -- યોગ દિવસે ઐતિહાસિક ઇડર ગઢ પર યોગ દિવસની ઉજવણી.

એન્કર -- સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા ના ઇડર ના જગવિખ્યાત ઐતિહાસિક ઇડર ગઢ પર જેમાં યોગા નું પાંચમા આંતરાષ્ટ્રીય યોગ દિવસે ઇડર ગઢ પર યોગા અભ્યાસ જોવા મળી રહ્યો છે. આજ ઇડર ના ગઢ માં નરેન્દ્ર મોદી એ વિતાવેલી ક્ષણો અને તપશ્ચર્યા ની જગ્યા એ ઇડર ગઢ છે.

વિઓ -- યોગએ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને આપેલી અદ્ભુત, અદ્વિતીય અને અતુલનીય ભેટ છે. યોગ એ માત્ર અભ્યાસ જ નથી, એક જીવનશૈલી પણ છે.

૨૧ જુન એટલે "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" સમગ્ર વિશ્વ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સાબરકાંઠા ના ઈડર શહેરમાં આવેલ ઇડર ગઢ કે જે ગુજરાતનો અમૂલ્ય વારસો છે તેમાં આજે "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી ઐતિહાસિક ઈડરીયા ગઢ ઉપર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખાતાકીય અધિકારીઓ, સ્વૈચ્છિક સનસ્થાઓ, વિદ્યાર્થીઓ સહિત મોટા ભાગના નગરજનો સાથે 65 જેટલા જોડાયા હતા, જોડાયેલ તમામ લોકોએ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી.
ઇડર ગઢ એ ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરેલી તપચર્યા ની જગ્યા છે અહીંયા નરેન્દ્ર મોદી પોતાના જીવન કાળ દરમ્યાન પોતે અહીંની ગુફાઓમાં વિતાવેલી ક્ષણો ઇડર વાસીઓ ને યાદ અપાવે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.