ETV Bharat / state

રાજેન્દ્રનગરમાં મહિલા સરપંચ સહિત પાંચ સભ્યોના ઓચિંતા રાજીનામાથી ચકચાર

સાબરકાંઠાઃ આપણો દેશ લોકશાહી દેશ છે. જ્યાં લોકો દ્વારા અને લોકો માટે શાસન ચલાવવામાં આવે છે. સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા આગવું મહત્વ ધરાવે છે, ત્યારે નાનામાં નાનું ગામ પણ આ પ્રક્રિયાથી પસાર થાય છે, ત્યારે હિંમતનગરના સાવ છેવાડાના અને સમરસ ગ્રામ પંચાયત ધરાવતાં રાજેન્દ્રનગરમાં પણ મહિલા સરપંચ સહિત પાંચ સભ્યોએ સામાજિક કારણોસર ઓચિંતા રાજીનામા ધરી દેતા સમગ્ર ગામમાં શોક ઓફ વિલેજ બની જવા પામ્યું છે.

સ્પોઠ ફોટો
author img

By

Published : Jun 29, 2019, 8:32 AM IST

ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે. પરંતુ હાલ સમગ્ર દેશમાં પંચાયતથી લઇ નગરપાલિકા અને છેક ઉપર સુધી જાણે એવું લાગે કે, લોકો દ્વારા અને લોકોના હિત માટે કોઇ કામ કરવામાં આવતાં નથી. અહીં તો પોતાના જ પ્રશ્નો અને વિખવાદો હોય છે કે સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવાનો સમય કોઇ અધિકારીને રહેતો નથી. રાજેન્દ્રનગર ગ્રામ પંચાયત છેલ્લા ત્રણ કરતાં વધુ સમયથી સમરસ પંચાયત જાહેર થઇ છે. આ ગામમાં વિકાસના કામોમાં માંડ ગાડા ચાલ્યા તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. વળી ગામથી હાઇવેને જોડતો ત્રણ કિલોમીટરનો મુખ્ય માર્ગ સાવ બિસ્માર હાલતમાં હોવા છતાં પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી. હાલ રસ્તાને બે સાઇડથી પહોળો કરીને પુનઃ ડામર કામ કરવાનું આરંભવામાં આવ્યું છે ત્યારે વરસાદી માહોલમાં આ રસ્તાના કામમાં કેટલી ભલીવાર આવશે તે મુદ્દે ગ્રામજનોની ચિંતા વધી છે.

આ ગામની પંચાયતને હજૂ ત્રણ વર્ષનો જ સમય થયો છે ત્યાં મહિલા સરપંચ સહિત અન્ય પાંચ સભ્યોએ સામાજિક કારણોસર દર્શાવી સામુહિક રાજીનામા ધરી દેતા અને ડેપ્યુટી સરપંચ અને અન્ય બે સભ્યો રાજીનામા નહીં આપતા આ સમગ્ર બાબત ટોક ઓફ ધ વિલેજ બની છે. હાલ તો સરપંચ સહિત પાંચ સભ્યોના રાજીનામા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરાયા છે. તો શું આ બાબતે તટસ્થ તપાસ થશે કે કેમ? આ ઓચિંતા રાજીનામા પાછળ ક્યાં કારણો જવાબદાર છે કે પછી જવાબદીમાંથી છટકી જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલ આ બાબતે સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે.

હિંમતનગર તાલુકાના સાવ છેવાડાના અને સમરસ ગ્રામ પંચાયત ધરાવતા એવા રાજેન્દ્રનગર ગામની ગ્રામ પંચાયતના  મહિલા સરપંચ સહિત પાંચ સભ્યોએ સામાજિક કારણોસર ઓચિંતા રાજીનામાં ધરી દેતા સમગ્ર ગામમાં શોક ઑફ વિલેજ બની જવા પામી : 

- ડે.સરપંચ સહિત અને બે સભ્યો મળી ત્રણ સભ્યો એ રાજીનામાં ના આપતા ગામમાં તરહે તરહેની ચર્ચા એ ભારે જોર પકડ્યું 

    રાજેન્દ્રનગર ગ્રામ પંચાયત છેલ્લા ત્રણ કરતા વધુ સમય થી સમરસ પંચાયત જાહેર થઈ ચૂકી છે ગામમાં વિકાસ ના કામોમાં માંડ ગાડાં ચાલ્યા અને તેમાં પણ વહાલા થવાની જતી અપનાવ્યાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વળી ગામ થી હાઈવે ને જૉડતો ત્રણ કિલોમીટર નો મુખ્ય માર્ગ સાવ ચિથરેલી બની જાવા છતાં અને પંચાયત સત્તાવાળાઓ એ વાંરવાર રાજુયાત કરવા છતાં હોવી જ્યારે બેસી ગયું છે ત્યારે રસ્તાને બે સાઈડો થી પહોળો કરી પુનઃ ડામર કામ કરવાનું કામ આરંભયું છે ત્યારે વરસાદી માહોલમાં આ રસ્તાના કામમાં કેટલો ભલીવાર આવશે તે મુદ્દે ગ્રામજનોમાં કચવારની લાગણી પ્રસરી છે. ત્યારે આ ગામની પંચાયત ને હજુ માંડ ત્રણ વર્ષ નો જ સમય ગાળો પસાર થયો છે ત્યાં મહિલા સરપંચ સહિત અન્ય પાંચ સભ્યો એ સામાજિક કારણોસર દર્શાવી સામુહિક રાજીનામા ધરી દેતા અને ડેપ્યુટી સરપંચ અને અન્ય બે સભ્યો એ રાજીનામાં નહી આપતા આ બાબત ટોક ઓફ ધ વિલેજ બની છે . હાલતો સરપંચ સહિત પાંચ સભ્યો ના રાજીનામાં તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુ કરાય છે  તો શું આ બાબતે તટસ્થ તપાસ થશે કે આમ ઓચિંતા રાજીનામાં પાછળ ક્યાં કારણો જવાબદાર છે જે પછી જવબદારી માંથી છટકી જવાનો પ્રયત્ન છે. તો આ બાબત ખૂબજ ચર્ચા નો બન્યો છે ત્યારે લાગતા વડગતા સત્તાવાળાઓ આ બાબતે તટસ્થ અને યોગ્ય તપાસ કરી યોગ્ય કરે તેવી લોક લાગણી ગ્રામજનોમાં પર્વતી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.