ETV Bharat / state

રાજકોટ એરપોર્ટ પર યોગી આદિત્યનાથનું CM રૂપાણીએ કર્યું સ્વાગત - CM UP

રાજકોટઃ જૂનાગઢમાં યોજાયેલ શિવરાત્રીના મેળામાં હાજરી આપવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં, ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે યોગી આદિત્યનાથનું રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ સ્વાગત કર્યું હતું, ત્યારબાદ યોગી જૂનાગઢ ખાતે જવા માટે હવાઇ માર્ગે રવાના થયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 1, 2019, 6:42 PM IST

સૌરાષ્ટ્રના જૂનાગઢમાં દર મહાશિવરાત્રી નિમિત્તે મેળો યોજાય છે, ત્યારે આ વર્ષે પણ જુનાગઢ ખાતે ભવ્ય મેળો યોજાયો છે. જેમાં દેશ-વિદેશથી સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેને લઇને આજે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જૂનાગઢ ખાતે મેળામાં હાજરી આપવા માટે જવાના હતા.

CM Vijay Rupani
સ્પોટ ફોટો
આ માટે CM રાજકોટ ખાતે આવી પહોંયાં હતા, પરંતુ તેમની તબિયત બગડતા તેમનો જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમ રદ થયો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ જૂનાગઢના કાર્યક્રમ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા રૂપાણી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ CM રૂપાણી તબીયતના કારણે રાજકોટથી ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા.

રાજકોટ એરપોર્ટ પર યોગી આદિત્યનાથનું સ્વાગત કરતા સીએમ રૂપાણી

રાજકોટઃ જુનાગઢમાં યોજાયેલ શિવરાત્રીના મેળામાં હાજરી આપવા માટે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ રાજકોટ એરપોર્ટ પર આવી પહોચ્યા હતાં. ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે યોગી આદીત્યનાથનું રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યોગી જુનાગઢ ખાતે જવા માટે હવાઇ માર્ગે રવાના થયા હતા.  

સૌરાષ્ટ્રના જુનાગઢમાં દર મહાશિવરાત્રી નિમિતે મેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ જુનાગઢ ખાતે ભવ્ય મેળો યોજાયો છે. જેમાં દેશ-વિદેશથી સાધુ સંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેને લઇને આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદીત્યનાથ તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જુનાગઢ ખાતે મેળામાં હાજરી આપવા માટે જવાના હતા. આ માટે સીએમ રાજકોટ ખાતે આવી પહોચ્ હતા પરંતુ તેમની તબિયત બગડતા તેમનો જુનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમ રદ થયો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ જુનાગઢના કાર્યક્રમ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા રૂપાણી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સીએમ રૂપાણી તબીયતના કારણે રાજકોટથી ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતા.
    
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.