ETV Bharat / state

રાજકોટના રાજપરા ગામે વીજળી પડતા ભેંસનું મોત - Gujarati News

રાજકોટઃ શહેરના કોટડાસાંગાણીના રાજપરા ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા ગામ નજીકની વાડીમાં વીજળી પડતા ખેડુતની 2 લાખની કિંમતની ભેંસનુ મોત થયુ હતુ.

રાજપરા ગામે વીજળી પડતા ભેંસનું મોત
author img

By

Published : Jun 25, 2019, 11:49 PM IST

રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીના રાજપરા ગામે વશરામ સોરઠિયાની વાડી વાવવા રાખતા મૂળ ચોટીલા તાલુકાના લાખણકા ગામના રહેવાસી આંબાભાઈ સોલંકી ગામ નજીક આવેલ કોટડાસાંગાણી રોડ પરની વાડીમાં લીમડાના વૃક્ષ નીચે બાંધેલી ભેંસ પર ગાજવીજ સાથે પડી રહેલા વરસાદ દરમિયાન વીજળી પડતા દરરોજ 8 લીટરથી વધુ દૂધ આપતી અને 2 લાખની કિંમતની ભેંસનુ ઘટના સ્થળેજ મોત નીપજયુ હતુ. બનાવ અંગે ખેડુતે રાજપરા સરપંચ કિશોર વિરડિયાને ટેલિફોનીક જાણ કરતા તેઓ વાડીએ દોડી આવ્યા હતા.

Intro:એન્કર :- રાજકોટના કોટડાસાંગાણીના રાજપરા ગામે ગાજવીજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમા ગામ નજીક વાડિમા વિજળી પડતા ખેડુતની બે લાખની કિંમતની ભેંસનુ મોત થયુ હતુ.

વિઓ :- રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીના રાજપરા ગામે વશરામભાઈ સોરઠિયાની વાડિ વાવવા રાખતા મુળ
ચોટીલા તાલુકાના લાખણકા ગામના રહીશ આંબાભાઈ સોલંકી ગામ નજીક આવેલ કોટડાસાંગાણી રોડ પરની વાડિમા લીમડાના વૃક્ષ નીચે બાંધેલી ભેંસ પર ગાજવિજ સાથે પડિ રહેલા વરસાદ દરમિયાન વિજળી પડતા દરરોજ આઠ લીટરથી વધુ દુધ આપતી અને બે લાખની કિંમતની ભેંસનુ ઘટના સ્થળેજ મોત નીપજતા બનાવ અંગે ખેડુતે રાજપરા સરપંચ કિશોરભાઈ વિરડિયાને ટેલિફોનીક જાણ કરતા તેઓ વાડિએ દોડી આવ્યા હતા.

Body:બાઈટ :- આંબાભાઈ સોલંકિ (ખેડુત)

બાઈટ :- કિશોરભાઈ વિરડિયા (સરપંચ રાજપરા)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.