ETV Bharat / state

ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરે: CM રૂપાણી - gujarat news

રાજકોટ: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે. જે બાદ ભાજપ કોંગ્રેસ એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. જેના પર સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રહાર કરતા કહ્યું હતું કે, અશોક ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. ગુજરાત કોંગ્રેસને ક્યારે માફ નહી કરે.

CM
author img

By

Published : Oct 8, 2019, 12:34 PM IST

આજે મુખ્યપ્રધાન વિજય રુપાણી રાજકોટની મુલાકાત લીધી હતી. CMએ પોતાના સ્વ. પુત્ર પુજીતના જન્મદિવસની ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવણી કરી હતી. CM રૂપાણીએ બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. બાળકોને ફનવર્લ્ડમાં રાઈડોની મોજ કરાવી હતી. CM રૂપાણી સાથે તેમના પત્ની અંજિલ રૂપાણી પણ હાજર રહ્યાં હતાં. આ ટ્રસ્ટના ચેરમેન CM રૂપાણી છે. દર વર્ષે પુજીતના જન્મદિવસે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

ગેહલોતમાં હિંમત હોય તો, રાજસ્થાનમાં દારૂબંધી કરે: CM રૂપાણી

આ પણ વાંચો...રાજસ્થાન CMના વિવાદીત નિવેદન બાદ ગુજરાત ભાજપ મેદાને, કોંગ્રેસને પર આકરા પ્રહાર

અશોક ગેહલોતના નિવેદન પર CM રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજસ્થાનના CMમાં હિંમત હોય તો દારૂબંધી કરી બતાવે. રાજસ્થાનમાં મહિલાઓ દારૂબંધીની માગ કરી રહી છે. જેથી ગેહલોત આવા બફાટ મારી રહ્યાં છે.

આ પણ વાંચો..ગેહલોતના નિવેદન પર CM રૂપાણીની પ્રતિક્રિયા કહ્યું- 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન

સોમવારે અશોક ગેહલોતના નિવેદન બાદ બંને રાજ્યોનું રાજકારણ ગરમાયું હતું. જેને લઇને ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.

Intro:Approved By Assortiment Desk

ગહેલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંદી કરાવે-સીએમ

રાજકોટઃ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે હતા. અહીં તેમને પોતાના પુત્ર સ્વ.પુજીત રૂપાણીના જન્મદિવસની ઝૂંપડપટ્ટીમના બાળકો સાથે ઉજવણી કરી હતી. જેમાં સીએમ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ફનવર્લ્ડ સ્થિત રાઈડોની બાળકોને મોજ કરવી હતી. કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે. આ ટ્રસ્ટના ચેરમેન સીએમ રૂપાણી છે. તેમજ દર વર્ષે પુજીતના જન્મદિવસે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન સીએમએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગહેલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. કોંગ્રેસ ચૂંટણી હારી રહી હોવાથી આ પ્રકારનનો બફાટ કરે છે. સીએમએ ઉગ્ર સ્વરૂપે કહ્યું હતું કે ગહેલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે, રાજસ્થાનમાં મહિલાઓ દ્વારા દારૂબંધીની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને ગહેલોત આવા બફાટ નિવેદન કરે છે.

બાઈટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાન, રાજકોટ

Body:Approved By Assortiment Desk

Conclusion:Approved By Assortiment Desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.