ETV Bharat / state

જનરેટર બદલવા મુદ્દે શખ્સે કરી શૉ રૂમમાં તોડફોડ, મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ - રાજકોટ એ ડિવિઝન પોલીસ મથક

રાજકોટમાં જનરેટરના એક શૉ રૂમમાં તોડફોડની ઘટના સામે (Vandalism at generator show Room in Rajkot) આવી હતી. અહીં એક શખ્સ શૉ રૂમની અંદર તોડફોડ કરતો CCTV કેમેરામાં કેદ થયો હતો. આ મામલે શૉ રૂમના મેનેજરે પોલીસ (Rajkot City Police filed Complaint) ફરિયાદ નોંધાવી હતી.

જનરેટર બદલવા મુદ્દે શખ્સે કરી શૉ રૂમમાં તોડફોડ, મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

author img

By

Published : Dec 16, 2022, 9:39 AM IST

જનરેટર બદલવા બાબતે તોડફોડ

રાજકોટ સામાન્ય બાબતે ઝઘડો અને તોડફોડ થવી એ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. આવી જ એક ઘટના સામે આવી છે રાજકોટમાં. અહીં ટાગોર રોડ ઉપર આવેલા જનરેટરના શૉ રૂમમાં તોડફોડની ઘટના સામે (Vandalism at generator show Room in Rajkot) આવી છે. એક શખ્સ શૉ રૂમની અંદર તોડફોડ કરી રહ્યો (generator show Room in Rajkot) હતો. જોકે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે આ તોડફોડ જનરેટર બદલવા બાબતે (Rajkot Crime News) કરાઈ હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળી રહ્યું છે. જોકે, ઘટનાના CCTV વીડિયો સામે આવતા ચકચાર મચી હતી.

જનરેટર બદલવા બાબતે તોડફોડ ગઢડા ગામ નજીક આવેલા વોટરપાર્કના સંચાલકો દ્વારા આ તોડફોડ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તોડફોડ કરનારનું નામ હિતેશ છૈયા છે. આ તોડફોડ દરમિયાન સમગ્ર ઘટના શોરૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં (Vandalism at generator show Room in Rajkot) પણ કેદ થઈ છે. આમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, શખ્સ શૉ રૂમમાં લગાવવામાં આવેલા કાચ સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી રહ્યો છે. શૉ રૂમમાં તોડફોડની ઘટના સામે આવતા વિસ્તારમાં (Rajkot Crime News) પણ થોડા સમય માટે ડરનો માહોલ સર્જાયો છે.

શહેરમાં ગુનાખોરી વધી રાજકોટમાં એક દિવસ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચના (Rajkot Crime Branch) એસીપીના સંબંધીના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ થઈ હતી. જ્યારે ફરી રાજકોટના ટાગોર રોડ ઉપર શોરૂમમાં તોડફોડની ઘટના (Vandalism at generator show Room in Rajkot) સામે આવી છે. જેને લઈને રાજકોટ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી સામે આવતા શોરૂમના મેનેજર દ્વારા રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં (Rajkot A Division Police Station) ફરિયાદ નોંધાવાની કાર્યવાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.