ETV Bharat / state

રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે બનાવાયો અદ્યતન વેઇટિંગ રૂમ

રાજકોટ: કમિશ્નર કચેરીએ રોજબરોજના અનેક અરજદારો પોલીસ કમિશ્નર પાસે ન્યાયની આશા માટે રજુઆત કરવા માટે આવે છે, ત્યારે આ અરજદારોની સંખ્યાને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર કચેરી ખાતે અદ્યતન વેઇટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

etv bharat rajkot
author img

By

Published : Sep 12, 2019, 11:46 AM IST

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારના લોકો દરરોજ પોલીસ કમિશ્નરને રજુઆત કરવા માટે આવતા હોય છે, ત્યારે કેટલીક વખત અરજદારોની સંખ્યા વધારે હોય છે. તેના માટે રાહ જોવી પડે છે. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા રજુઆત માટે આવતા અરજદારોને કચેરીમાં કોઈ તકલીફ ન પડે તે માટેનો અદ્યતન વેઇટિંગ રૂમ તેમજ તેમના માટેની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે બનાવાયો અદ્યતન વેઇટિંગ રૂમ

રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારના લોકો દરરોજ પોલીસ કમિશ્નરને રજુઆત કરવા માટે આવતા હોય છે, ત્યારે કેટલીક વખત અરજદારોની સંખ્યા વધારે હોય છે. તેના માટે રાહ જોવી પડે છે. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા રજુઆત માટે આવતા અરજદારોને કચેરીમાં કોઈ તકલીફ ન પડે તે માટેનો અદ્યતન વેઇટિંગ રૂમ તેમજ તેમના માટેની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે બનાવાયો અદ્યતન વેઇટિંગ રૂમ
Intro:Approved By Assignment desk

રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે બનાવાયો અદ્યતન વેઇટિંગ રૂમ

રાજકોટઃ રાજકોટ કમિશનર કચેરીએ રોજબરોજના અનેક અરજદારો પોલીસ કમિશ્નર પાસે ન્યાયની આશા માટે રજુઆત કરવા માટે આવે છે. ત્યારે આ અરજદારોની સંખ્યાને ધ્યાને રાખીને પોલીસ કમિશ્નર કચેરી ખાતે અદ્યતન વેઇટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટના અલગ અલગ વિસ્તારના લોકો રોજેરોજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને રજુઆત કરવા માટે આવતા હિય છે ત્યારે કેટલીક વાર તેમને અરજદારોની સંખ્યા વધારે હોય તેના માટે રાહ જોવી પડે છે. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા રજુઆત માટે આવતા અરજદારોને કચેરીમાં કોઈ તકલીફ ન ઓડે તે માટેનો અદ્યતન વેઇટિંગ રૂમ તેમજ તેમના માટેની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

બાઈટ- મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર, રાજકોટBody:Approved By Assignment deskConclusion:Approved By Assignment desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.