ETV Bharat / state

રાજકોટમાં 7 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ - નશાનો કારોબાર

રાજકોટ શહેરમાં(Rajkot city) ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા સત્તત નશાનો કારોબાર કરી રહેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. તેવામાં રાજકોટની ભક્તિનગર પોલીસ (Bhaktinagar Police of Rajkot)વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે બે ઈસમો ની અટકાયત કરી તપાસ કરતા તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ઈસમો પાસેથી પોલીસે 7.600 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો.

રાજકોટમાં 7 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

author img

By

Published : Oct 30, 2021, 8:02 AM IST

Updated : Oct 30, 2021, 8:12 AM IST

  • રાજકોટ શહેરમાં 7 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો
  • શહેરોમાં તહેવારની સીઝનમાં કેફી પદાર્થની આપલે વધુ હોય
  • બાતમીના આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી

રાજકોટઃ શહેરમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા સત્તત નશાનો કારોબાર કરી રહેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. જેને લઈને રાજકોટની ભક્તિનગર પોલીસ (Bhaktinagar Police of Rajkot) દ્વારા બે ઇસમોને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે પોલીસને તેમની પાસેથી 7.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો (The amount of marijuana)મળી આવ્યો છે. જેને પોલીસ દ્વારા કબ્જે કરીને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દિવાળીનો તહેવાર નજીક હોય એવાંમાં શહેરમાંથી ગાંજો પકડાવાની ઘટના સામે આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

7 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો

રાજકોટની ભક્તિનગર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી( Report to police)મળી હતી. પોલીસે બાતમીના આધારે બે ઈસમો ની અટકાયત કરી તપાસ કરતા તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ઈસમો પાસેથી પોલીસે 7.600 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની બજાર કિંમત રૂ. 76 હજાર જેવી થવા પામે છે. જ્યારે પોલીસ દ્વારા ઈસમો પાસેથી ગાંજામાં ઉપયોગમાં લેવાય રીક્ષા, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,42,910નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.

બે ઈસમોની ધરપકડ કરાઈ

ભક્તિનગર પોલીસ દ્વારા ગાંજા સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. જેમાં શેરખાન ઉર્ફ શેરીયો બહાદુરખાન પઠાણ અને જાહિદ ઉર્ફ જાવલો શાહરુખ અબ્દુલભાઈ ઇસ્માઈબાહી આદમાણી નામના ઈસમનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવારને બસ ગણતરીના જ દિવસો બાકી છે એવામાં શહેરમાંથી 7 કિલોગ્રામથી વધુનો ગાંજો પકડાતા પોલીસ તંત્ર ઓન એક્શનમાં આવ્યું છે અને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચોઃ પોલીસ ગ્રેડ પે આંદોલનઃ રાજ્યમાં 27 લોકો સામે ફરિયાદ, 229 પોલીસકર્મી સામે તપાસના આદેશ

આ પણ વાંચોઃ પોલીસ ગ્રેડ પે મામલે રાજકોટ કલેક્ટર કચેરીએ વિરોધ, NSUIના 9 કાર્યકર્તાઓની અટકાયત

Last Updated : Oct 30, 2021, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.