ETV Bharat / state

મિત્રોએ જુગાર રમવાના બહાને વાડીએ બોલવી મિત્ર પાસેથી લાખોની વસ્તુ પડાવી લીધી - friends robbed friend pretext gambling In Rajkot

રાજકોટના સાંથલી ગામ નજીક મિત્રો તેના મિત્રને વાડીએ (robbed friend pretext gambling In Rajkot) બોલાવીને લૂંટફાટ કર્યાના સમાચાર સામે આવ્યા છે. સાંથલી ગામ મિત્રોએ તેના મિત્રને વાડી જુગાર રમવાના બહાને બોલાવીને સોનું, ચાંદી અને મોબાઇલ સહિતની વસ્તુ પડાવી (Rajkot Crime News) લીધી હતી. ભોગ બનનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. (Gambling in Santhali village)

મિત્રોએ જુગાર રમવાના બહાને વાડીએ બોલવી મિત્ર પાસેથી લાખોની વસ્તુ પડાવી લીધી

author img

By

Published : Jan 5, 2023, 10:15 PM IST

સાંથલી ગામ મિત્રોએ મિત્રને વાડી બોલાવીને મારમારી, વસ્તુ લઈ લીધી

રાજકોટ : રાજકોટના વેપારી ભાવેશ પાંભર તેના ત્રણ જેટલા મિત્રો જુગાર રમવાના (Rajkot Crime News) બહાને સાંથલી ગામ નજીક આવેલા ગામની વાડીમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેને મારીને તેની પાસે રહેલા રોકડા રૂપિયા સહિત સોના ચાંદીની વસ્તુઓ અને મોબાઇલ પડાવી લીધો હતો. આ સમગ્ર મામલે રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આ ગુનાની ગંભીરતાની ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનો આચરનાર ત્રણે શખ્સોને ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. (Rajkot Crime Branch)

આ પણ વાંચો પૈસાની લાલચમાં મેનેજરે મિત્ર સાથે મળી ગોડાઉનમાં કરી ચોરી, આ રીતે ફૂટ્યો ભાંડો

મિત્રોએ મારમારી રૂપિયા સહિતની વસ્તુઓ પડાવી ગત તારીખ 29મી ડિસેમ્બર 2022ના રોજ મયુર ફળદુ નામનો આરોપી ભાવેશ પાંભરને જુગાર રમવાનું કહીને પોતાના મિત્ર એવા હરદીપ વાળા અને મહિપાલ વાળાને ત્યાં સાંથલી ગામની વાડીએ જુગાર રમવા લઈ ગયા હતા. ત્યારબાદ આ શખ્સોએ ફરિયાદીને તું ચીટીંગ કરીને જુગારમાં બીજા પાસેથી બહુ પૈસા જીત્યો છે. તેમ કહીને મારમાર્યો હતો. તેમજ તેની (Santhali village farm Gambling) પાસે રહેલા રોકડા રૂપિયા સોના ચાંદીની વસ્તુઓ મોબાઇલ, કાર સહિતની વસ્તુઓ પડાવી લીધી હતી. ત્યારબાદ વધુ રૂપિયા 30 લાખની પણ માંગણી કરી હતી અને ધમકી આપી હતી કે તું પૈસા નહીં આપતો તને જાનથી મારી નાખશું. (Gambling in Santhali village)

આ પણ વાંચો ગુમ યુવકની તપાસ કરતા થયો ખુલાસો, પ્રેમસબંધમાં મિત્રએજ કરી હતી હત્યા

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 27 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત બસીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવેશ પાંભર નામના ભોગ બનારે ફરિયાદ આપી હતી કે 29 તારીખના રોજ તેઓ પોતાના મિત્ર મયુર ફળદુ અને તેના બે મિત્રો સાથે સાથળી ગામે (rajkot gambling site) આવેલી વાડીમાં જુગાર રમવા ગયા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો. જેમાં તેમને મિત્રોએ રિવોલ્વર બતાવી તેની પાસેથી રોકડા રૂપિયા મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ પડાવી લીધી હતી. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જે મામલે પોલીસ ગુનો નોંધાયો હતો. ત્યારથી જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની પકડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આરોપીઓ પકડાઈ ગયા હતા. ત્યારે પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા સહિત કુલ 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. (robbed friend pretext gambling In Rajkot)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.