રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા અને ધરપકડ કરવાના બાકી આરોપીઓ તથા ગુમ થયેલ બાળકોને શોધવા સુચના આપવામાં આવી છે. જે દરમિયાન પોલીસ અધીકારીઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં. તે દરમિયાન કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોંલકીને બાતમી મળી હતી કે, કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન I- ગુ.ર.નં.- 03/2007 ઇ.પી.સી.કલમ-379ના ગુનામાં 13 વર્ષોથી નાસતો ફરતો આરોપી બાબુભાઇ ઉફે દિનેશજી જવાનજી ઠાકોર રહે-શીલજ તા-જી-અમદાવાદને પકડી પાકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરીના ફરાર આરોપીને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો ટીમે 13 વર્ષ પછી ઝડપી પાડ્યો - thief arressted
રાજકોટઃ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ ગુનામાં નાસતા-ફરતા આરોપીની પકડી પાડવા પેરોલ ફર્લો ટીમે કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત પોલીસે ચોરી કરીને 13 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે કોટડાસાંગણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા અને ધરપકડ કરવાના બાકી આરોપીઓ તથા ગુમ થયેલ બાળકોને શોધવા સુચના આપવામાં આવી છે. જે દરમિયાન પોલીસ અધીકારીઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતાં. તે દરમિયાન કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોંલકીને બાતમી મળી હતી કે, કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન I- ગુ.ર.નં.- 03/2007 ઇ.પી.સી.કલમ-379ના ગુનામાં 13 વર્ષોથી નાસતો ફરતો આરોપી બાબુભાઇ ઉફે દિનેશજી જવાનજી ઠાકોર રહે-શીલજ તા-જી-અમદાવાદને પકડી પાકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિઓ :- રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા અને ધરપકડ કરવાના બાકી આરોપીઓ તથા ગુમ થયેલ બાળકોને શોધવા સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પો.સબ.ઇન્સ વી.બી. ચૌહાણ તથા
ASI મહંમદભાઇ ચૌહાણ,હેડ કોન્સ પ્રભાતસિંહ પરમાર, હેડ કોન્સ વીરરાજભાઈ ધાંધલ, પો.કોન્સ મહેન્દ્રસિંહ સોંલકી, રાઇધનભાઈ ડાંગર, નાસતા ફરતા આરોપીઓ ની તપાસમાં હતા તે દરમ્યાન પો.કોન્સ મહેન્દ્રસિંહ સોંલકી ને ખાનગી રાહે હકીકત મળેલ કે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન I- ગુ.ર.નં.- 03/2007 ઇ.પી.સી.કલમ-379 ના ગુન્હાના છેલ્લા તેર (13) વર્ષેથી નાસ્તો ફરતો આરોપી બાબુભાઇ ઉફે દિનેશજી જવાનજી ઠાકોર રહે-શીલજ તા-જી-અમદાવાદ વાળાને આજરોજ પકડી પાડી, સી.આર.પી.સી. કલમ-41(1)આઈ મુજબ ધોરણસર અટક કરી, આરોપીઓ ને કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન ખાતે આગળ ની કાર્યવાહી કરવા માટે સોપેલ છે.Body:ફોટો સ્ટોરીConclusion: