ETV Bharat / state

રાજકોટ: ઉપલેટા પોલીસના લોકઅપમાંથી ચોરીનો આરોપી ફરાર થયો

ઉપલેટામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે. જેમા એક આરોપી પોલીસની પકડમાંથી ભાગી ગયો છે. તેને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

author img

By

Published : Jul 27, 2020, 4:39 PM IST

રાજકોટ: ઉપલેટા પોલીસના લોકઅપ માંથી ચોરીનો આરોપી ફરાર થયો

રાજકોટઃ ઉપલેટામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે. ચોરીનો આરોપી આકાશ ઉર્ફ પ્રકાશ ઉર્ફ પોલો દુધરેજીયા નામનો આરોપી ચોરી કરતા ભાગી ગયો હતો જેમને પોલીસે પકડી પાડતા તે પોલીસના લોકઅપમાંથી ભાગી ગયો હતો. તે આરોપીને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.