ETV Bharat / state

ઉત્તરાયણ પર્વને લઇને રાજ્ય સરકારે જાહેર કરી SOP - Rajkot District Police

ઉત્તરાયણ પર્વ પર પોલીસ જાહેર નમાનું પાલનકરવા તંત્ર સજ બન્યું છે. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણન વધે નહિ તે માટે રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. જાહેર ખુલ્લી જગ્યા અને રોડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઉત્તરાયણ પર્વને લઇને રાજ્ય સરકારે જાહેર SOP કરી

author img

By

Published : Jan 10, 2021, 6:41 PM IST

Updated : Jan 11, 2021, 10:46 AM IST

  • રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર
  • ઉત્તરાયણ પર્વ પર પોલીસ જાહેર નમાનું પાલનકરવા તંત્ર સજ
  • ડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ

રાજકોટઃ ઉત્તરાયણ પર્વ પર પોલીસ જાહેર નમાનું પાલનકરવા તંત્ર સજ બન્યું છે. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણન વધે નહિ તે માટે રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. જેને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા જણાવ્યું હતું કે, કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે અને લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ-રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ઉત્તરાયણ પર્વને લઇને રાજ્ય સરકારે જાહેર SOP કરી

પતંગ ઊડાતી વખત છત પર સેનેટાઇઝર અને માસ્ક ફરજીયાત

જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવતા લોકો પરિવાર સાથે જ છત પર પતંગ ઉડાવી શકાશે. લોકોએ પર સેનેટાઇઝર અને માસ્ક ફરજીયાત પહેરવું પડશે. એપાર્ટમેન્ટ કે, સોસાયટીના લોકો એક સાથે છત પર પતંગ નહિ ઉડાવી શકે અને લોકોને કાળજી રાખવા અપીલ કરી હતી.

Last Updated : Jan 11, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.