ETV Bharat / state

Science Fair in Rajkot: રાજકોટની ક્રિષ્ના સ્કૂલમાં યોજાયો વિજ્ઞાન મેળો - Science Fair in Rajkot

રાજકોટ જિલ્લાની 100 કરતા પણ વધુ શાળાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળા અને સેમિનાર સહીત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ જુદા-જુદા પ્રોજેક્ટ રજુ કર્યા હતા.

science-fair-held-at-krishna-school-rajkot

author img

By

Published : Mar 2, 2023, 8:04 PM IST

રાજકોટની ક્રિષ્ના સ્કૂલમાં યોજાયો વિજ્ઞાન મેળો

રાજકોટ: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે રાજકોટ જિલ્લાની 100 કરતા પણ વધુ શાળાઓમાં વિજ્ઞાન પ્રદર્શન અને તેને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. પ્રોજેક્ટમાં સામાન્ય જીવનમાં ઉપયોગી થાય તેવા અનેક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ અવનવા પ્રોજેક્ટ રજૂ કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

સેન્સર યુક્ત સ્માર્ટ શૂઝ: એક શાળાના વિદ્યાર્થીએ સેન્સર યુક્ત સ્માર્ટ શૂઝ બનાવ્યા હતા. આ સૂઝમાં સેન્સરના માધ્યમથી આગળ પડેલી વસ્તુની જાણકારી વ્યક્તિને મળી જાય છે. આગળ જો કોઈ વસ્તુ આવી જાય તો સેન્સર અવાજ કરે છે અને દુર્ઘટનાથી બચી શકાય છે. સ્માર્ટ શૂઝમાં વાઈબેટિંગ સિસ્ટમ પણ જોઇન્ટ કરેલ છે. અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ જુદા-જુદા પ્રોજેક્ટ રજુ કર્યા હતા.

આ પણ વાંચો Craftroots Exhibition 2023: રાજકોટમાં આનંદીબેન પટેલના હસ્તે ક્રાફ્ટરૂટ્સનું ઉદ્ઘાટન, 22 રાજ્યોની કલાનું પ્રદર્શન

સ્માર્ટ હાઉસ પ્રોજેક્ટ: સ્માર્ટ હાઉસ પ્રોજેક્ટમાં એવા ઘરનું મોડલ બનાવવામાં આવ્યું છે જેમાં દરેક કામગીરી ટેક્નોલોજીના માધ્યમથી થાય. વિવિધ સેન્સર ચિપની મદદથી કઠિન કામને પણ સરળ બનાવામાં આવે તેવી રીતે સિસ્ટમ ગોઠવેલી હોય છે. આ ઘરમાં કાર પાર્કિંગ સેન્સર, ફાયર સેન્સર, ટચ સેન્સર તેમજ એલાર્મનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Budget Session: બેડી પોર્ટ રેલ પ્રોજેક્ટને CAGની ક્લીન ચીટ, 150 કરોડના ખર્ચે નવા પ્રોજેકટની જાહેરાત

ક્રિષ્ના સ્કૂલમાં યોજાયો વિજ્ઞાન મેળો: રાજકોટ શહેરની ક્રિષ્ના સ્કૂલમાં યોજાયેલા વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ 100 જેટલા પ્રોજેક્ટ્સ રજુ કર્યા હતા. અનેક પ્રોજેટ્કમાં સેન્સર યુક્ત સ્માર્ટ શૂઝ, મોડર્ન ટેક્નોલોજી યુક્ત ઘર અને ઘરનો દરવાજો સેન્સરની મદદથી ઓટોમેટિક ખૂલી જાય તેવો પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં પણ વિજ્ઞાન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.