ETV Bharat / state

રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો - rajkot literature festival

મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો છે. આ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

saurastra book fair and literature festival opening by  chief minister rupani in rajkot
મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો
author img

By

Published : Jan 25, 2020, 12:15 PM IST

રાજકોટ: શહેરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવા જઈ રહી છે. રાજકોટ ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત શનિવારે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો

આ ફેસ્ટિવલને મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ખુલ્લો મુકાયો છે. બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમયે રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 25થી 29 જાન્યુઆરી સુધી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

Intro:રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો

રાજકોટ: આ વર્ષે રાજકોટ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે. ત્યારે રાજકોટ ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેને લઈને આજે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ખુલ્લું મુકાયું છે. બુકફેર ફેસ્ટિવલવના ઉદ્ઘાટન સમયે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજથી આગામી 29 જાન્યુઆરી સુધી બુકફેર શરૂ રહેનાર છે.

બાઈટ: વિજય રૂપાણી, મુખ્યપ્રધાન

બાઈટ: ડો. નીતિન પેથાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીBody:રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યોConclusion:રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીએ સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલને ખુલ્લો મુક્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.